નાગરિકતા સંશોધન બિલ પર સંસદમાં થઈ ચર્ચા, બેકગ્રાઉન્ડમાં આ રીતે એક્ટિવ રહ્યા PMO અને અજીત ડોભાલ

|

Dec 12, 2019 | 5:14 AM

નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં અને લોકસભા બંને ગૃહમાંથી પાસ થઈ ગયું છે. જ્યારે રાજ્યસભામાં બિલને લઈ ગૃહમાં ચર્ચા થઈ રહી હતી, તે સમયે કેન્દ્ર સરકારમાં બેઠેલા અધિકારી PMOના નેતૃત્વમાં તમામ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા હતા. PMOની સાથે-સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ પણ પુરી રીતે સક્રિય જોવા મળ્યા અને તેમને ઘણી બેઠકો […]

નાગરિકતા સંશોધન બિલ પર સંસદમાં થઈ ચર્ચા, બેકગ્રાઉન્ડમાં આ રીતે એક્ટિવ રહ્યા PMO અને અજીત ડોભાલ

Follow us on

નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં અને લોકસભા બંને ગૃહમાંથી પાસ થઈ ગયું છે. જ્યારે રાજ્યસભામાં બિલને લઈ ગૃહમાં ચર્ચા થઈ રહી હતી, તે સમયે કેન્દ્ર સરકારમાં બેઠેલા અધિકારી PMOના નેતૃત્વમાં તમામ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા હતા.

PMOની સાથે-સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ પણ પુરી રીતે સક્રિય જોવા મળ્યા અને તેમને ઘણી બેઠકો પણ કરી. અજીત ડોભાલે દિવસમાં 2 વખત બેઠક કરી. PMO પળેપળેની સ્થિતિની માહિતી લઈ રહ્યું હતું.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તમામ સુરક્ષા એજન્સીઓને અલર્ટ પર રાખવામાં આવી હતી. જો કે સરકાર તરફથી સ્પષ્ટ સૂચનાઓ મળી હતી કે આંદોલનની સાથે ખૂબ જ નરમતાથી વર્તવું. બુધવારે નાગરિકતા સંશોધન બિલના કારણે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોના કારણે કોલકાત્તાથી ગોવાહાટી જતી તમામ ફ્લાઈટો પણ પ્રભાવિત થઈ. પ્રદર્શનને જોતા આ તમામ ફ્લાઈટની ઉડાન રદ કરવામાં આવી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

CABની વિરૂદ્ધ ઉગ્ર વિરોધ પછી અસમના બે જિલ્લા ગુવાહાટી અને કામરૂપમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો. તેની સાથે જ રાજ્યના સોનિતપુર, લખીમપુર અને તિનસુલિયા જિલ્લામાં ભારે વિરોધના કારણે કલમ 144 પણ લાગૂ કરી દેવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નાગરિકતા સંશોધન બિલને લઈ રાજ્યમાં થઈ રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનને રોકવા માટે અને સ્થિતિને ઝડપી નિયંત્રણમાં લેવાના ઉદ્દેશ્યથી અસમના 10 જિલ્લામાં સાંજે 7 વાગ્યાથી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. ઈન્ટરનેટ સર્વિસ પર આ પ્રતિબંધ આગામી 24 કલાક સુધી લાગૂ રહેશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article