ઑગસ્ટા વેસ્ટલૅંડ કેસ : વચેટિયા મિશેલે સોનિયા ગાંધીનું નામ લીધું, ઈડીને ‘R’ની પણ શોધ

|

Dec 29, 2018 | 10:45 AM

એન્ફોર્સમેંટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ઑગસ્ટા વેસ્ટલૅંડ વીવીઆઈપી હેલિકૉપ્ટર ડીલમાં વચેટિયા ક્રિશ્ચિયન મિશેલની થયેલી પૂછપરછની વિગતો આપી. ઈડીના જણાવ્યા મુજબ ક્રિશ્ચિયન મિશેલે શ્રીમતી ગાંધીનું નામ લીધું, પરંતુ ઈડીએ કહ્યું કે શ્રીમતી ગાંધીનું નામ કયા સંદર્ભે લેવામાં આવ્યું, તે હાલ બતાવી શકાય નહી. મિશેલે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે ઇટાલિયન મહિલાનો પુત્ર કઈ […]

ઑગસ્ટા વેસ્ટલૅંડ કેસ : વચેટિયા મિશેલે સોનિયા ગાંધીનું નામ લીધું, ઈડીને ‘R’ની પણ શોધ

Follow us on

એન્ફોર્સમેંટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ઑગસ્ટા વેસ્ટલૅંડ વીવીઆઈપી હેલિકૉપ્ટર ડીલમાં વચેટિયા ક્રિશ્ચિયન મિશેલની થયેલી પૂછપરછની વિગતો આપી.

ઈડીના જણાવ્યા મુજબ ક્રિશ્ચિયન મિશેલે શ્રીમતી ગાંધીનું નામ લીધું, પરંતુ ઈડીએ કહ્યું કે શ્રીમતી ગાંધીનું નામ કયા સંદર્ભે લેવામાં આવ્યું, તે હાલ બતાવી શકાય નહી. મિશેલે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે ઇટાલિયન મહિલાનો પુત્ર કઈ રીતે ભારતનો વડાપ્રધાન બનશે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

પૂછપરછમાં મિશેલે ઈડીને બતાવ્યું કે કઈ રીતે એચએએલને આ ડીલથી અળગી કરવામાં આવી અને ટાટાને આપી દેવાઈ.

ઈડીએ અદાલત પાસે માંગણી કરી કે વકીલને મિશેલને મળવાની પરવાનગી ન આપવામાં આવે, કારણ કે તેને બહારથી નિર્દેશો અપાઈ રહ્યાં છે.

ઈડીએ અદાલતને કહ્યું, ‘અમે આ તપાસ કરવા માંગીએ છીએ કે તે મોટો માણસ કોણ છે કે જેને ક્રિશ્ચિયન મિશેલ અને અન્ય લોકોની વાતચીત વચ્ચે R કહીને સંબોધવામાં આવી રહ્યું છે. અમે મિશેલની અન્ય લોકો સામે પૂછપરછ કરવા માંગીએ છીએ કે તે મોટો માણસ કોણ છે કે જેને R કહેવામાં આવી રહ્યો છે.’

[yop_poll id=383]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article