અમિત શાહ 11 નવેમ્બરે કચ્છની મુલાકાતે, વિવિધ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ

|

Nov 08, 2020 | 7:29 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 11 નવેમ્બરે કચ્છ આવશે. ઉલ્લેખનીય છે કે અમતિ શાહના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રુપાણી પણ હાજર રહેશે. અમિત શાહ કચ્છના ધોરડોમાં રાત્રિ રોકાણ કરશે તેમજ 12 તારીખે અલગ અલગ પ્રકલ્પોનું ઉદ્ધાટન કરશે. આપની જણાવી દઇએ કે અમિત શાહ કચ્છ અને બનાસકાંઠાના સરપંચો સાથે બેઠક કરશે.   Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના […]

અમિત શાહ 11 નવેમ્બરે કચ્છની મુલાકાતે, વિવિધ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ

Follow us on

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 11 નવેમ્બરે કચ્છ આવશે. ઉલ્લેખનીય છે કે અમતિ શાહના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રુપાણી પણ હાજર રહેશે. અમિત શાહ કચ્છના ધોરડોમાં રાત્રિ રોકાણ કરશે તેમજ 12 તારીખે અલગ અલગ પ્રકલ્પોનું ઉદ્ધાટન કરશે. આપની જણાવી દઇએ કે અમિત શાહ કચ્છ અને બનાસકાંઠાના સરપંચો સાથે બેઠક કરશે.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 7:28 pm, Sun, 8 November 20

Next Article