કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રસીકરણ સંદર્ભે જાહેર કરી નવી ગાઈડલાઈન, જાણો વિગતો
Corona Vaccine

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રસીકરણ સંદર્ભે જાહેર કરી નવી ગાઈડલાઈન, જાણો વિગતો

| Updated on: Jan 15, 2021 | 12:40 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રસીકરણ સંદર્ભે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. વેક્સીન લેનારને એક જ કંપનીના બે ડોઝ આપવામાં આવશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રસીકરણ સંદર્ભે નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જે મૂજબ સગીરને વેક્સીન નહી મળે તેમજ જે વ્યક્તિને લોહી વહેતું નથી અટકતું તેમને પણ વેક્સીન નહી મળે. ગર્ભવતી મહિલાઓ, કોરોના પોઝિટિવ દર્દીઓ અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પણ વેક્સીન નહી મળે. વેક્સીન લેનારને એક જ કંપનીના બે ડોઝ આપવામાં આવશે.

 

આ પણ વાંચો: 17મી લોકસભાનું પાંચમું સત્ર 29 જાન્યુઆરીથી થશે શરૂ, 1 ફેબ્રુઆરીએ રજૂ થશે સામાન્ય બજેટ

Published on: Jan 15, 2021 07:30 AM