આ 5 રાજ્યોમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ, કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી

|

Oct 28, 2020 | 8:19 PM

તાજેત્તરમાં જ દેશમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો નોંધાયો છે પણ વાઈરસનો કહેર હાલમાં પણ બનેલો છે. કેન્દ્ર સરકારે દેશના 5 રાજ્યો કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને કર્ણાટકમાં ઝડપથી કોરોના સંક્રમણના કેસ પર ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે કુલ કેસમાંથી 50 ટકા નવા કેસ માત્ર આ 5 રાજ્યોમાંથી સામે આવ્યા છે. […]

આ 5 રાજ્યોમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ, કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી

Follow us on

તાજેત્તરમાં જ દેશમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો નોંધાયો છે પણ વાઈરસનો કહેર હાલમાં પણ બનેલો છે. કેન્દ્ર સરકારે દેશના 5 રાજ્યો કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને કર્ણાટકમાં ઝડપથી કોરોના સંક્રમણના કેસ પર ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે કુલ કેસમાંથી 50 ટકા નવા કેસ માત્ર આ 5 રાજ્યોમાંથી સામે આવ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ રાજ્યોમાં સંક્રમણના કેસની સંખ્યા પહેલેથી જ વધારે હતી અને હવે તહેવારોની સિઝનમાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં દેશમાં 6 લાખથી વધુ એક્ટિવ કેસ છે અને અત્યાર સુધી 72 લાખથી વધુ કોરોનાને માત આપી ચૂક્યા છે. ત્યારે 12 લાખથી વધુ લોકોએ કોરોના વાઈરસના કારણે જીવ ગુમાવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article