સીબીએસઈ ધો. 12નું પરિણામ જાહેર, cbseresults.nic.in ઉપર જોઈ શકાશે પરિણામ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)ના ધો. 12નુ પરિણામ જાહેર કરાયું છે. માનવ સંસાધન પ્રધાન રમેશ પોખરીયાલ નિશંકે સોમવારે ટવીટ કરીને પરિણામ જાહેર કરાયુ હોવાનુ કહ્યું. પરિણામ માટે વિદ્યાર્થીઓ,વાલી અને શિક્ષકોને અભિનંદન આપ્યા. નિશંકે ટ્વીટમાં કહ્યું કે, સીબીએસઈના ધો. 12નું પરિણામ cbseresults.nic.in ઉપર જોઈ શકાશે. વિદ્યાર્થીઓના સ્વાસ્થય અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રાથમિકતા અપાશે.

સીબીએસઈ ધો. 12નું પરિણામ જાહેર, cbseresults.nic.in ઉપર જોઈ શકાશે પરિણામ
Follow Us:
| Updated on: Jul 13, 2020 | 7:47 AM

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)ના ધો. 12નુ પરિણામ જાહેર કરાયું છે. માનવ સંસાધન પ્રધાન રમેશ પોખરીયાલ નિશંકે સોમવારે ટવીટ કરીને પરિણામ જાહેર કરાયુ હોવાનુ કહ્યું. પરિણામ માટે વિદ્યાર્થીઓ,વાલી અને શિક્ષકોને અભિનંદન આપ્યા. નિશંકે ટ્વીટમાં કહ્યું કે, સીબીએસઈના ધો. 12નું પરિણામ cbseresults.nic.in ઉપર જોઈ શકાશે. વિદ્યાર્થીઓના સ્વાસ્થય અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રાથમિકતા અપાશે. POKHLIYAR TWEET

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">