CAT 2020નું પરિણામ જાહેર 9 વિધાર્થીઓએ મેળવ્યો 100 ટકા પર્સેન્ટાઇલ

|

Jan 03, 2021 | 10:30 AM

કોમન એડમિશન ટેસ્ટ એટલે CAT 2020નું પરિણામ  જાહેર થઇ ચુક્યુ છે.  પરિણામ ઓનલાઇન  iimcat.ac.in પર ઉપલબ્ધ છે. સાથે સાથે ઓફલાઇન પણ પરિણામ જોઇ શકાય છે. ઉલ્લેખનીય છે કે 9 વિધાર્થીઓ 100 ટકા પર્સેન્ટાઇલ મેળવ્યો છે. જે પણ કોઇ વિધાર્થીઓએ CAT 2020 ની પરીક્ષા આપી હતી તે વિધાર્થીઓ ઓનલાઇન iimcat.ac.in  પર રિઝલ્ટ ચેક કરી શકે છે. […]

CAT 2020નું પરિણામ જાહેર 9 વિધાર્થીઓએ મેળવ્યો 100 ટકા પર્સેન્ટાઇલ

Follow us on

કોમન એડમિશન ટેસ્ટ એટલે CAT 2020નું પરિણામ  જાહેર થઇ ચુક્યુ છે.  પરિણામ ઓનલાઇન  iimcat.ac.in પર ઉપલબ્ધ છે. સાથે સાથે ઓફલાઇન પણ પરિણામ જોઇ શકાય છે. ઉલ્લેખનીય છે કે 9 વિધાર્થીઓ 100 ટકા પર્સેન્ટાઇલ મેળવ્યો છે. જે પણ કોઇ વિધાર્થીઓએ CAT 2020 ની પરીક્ષા આપી હતી તે વિધાર્થીઓ ઓનલાઇન iimcat.ac.in  પર રિઝલ્ટ ચેક કરી શકે છે. સ્કોરકાર્ડ ઓફિશિયલ વેબસાઇટ પર લોગઇન કરીને જોઇ શકાય છે. વિધાર્થી લિંક પર ક્લિક કરી પોતની માહિતી વેબસાઇમાં નાખી લોગ ઇન કરીને રિઝલ્ટ જોઇ શકશે.

વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર  આ વર્ષે અંદાજે 2 લાખ વિધાર્થીઓ CAT-2020 ની પરીક્ષા આપી હતી. જેનું રિઝલ્ટ IIM Indoreએ આપ્યું છે.  CAT 2020નું  સ્કોરકાર્ડ વેબસાઇટ પર લોગઇન કરીને ડાઉનલોડ થઇ શકશે. CAT-2020 નો સ્કોર MBA  2021-2022 ના એડમિશન માટે લાગુ થઇ શકશે. એડમિશન પ્રકિયા વિધાર્થીઓ દ્વારા મોકલવામાં આવેલી અરજીના આધારે થશે. CAT-2020 પાસ કરવાથી IIMમાં એડમિશન મળી જ જશે તે જરુરી નથી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

 

 

Published On - 10:30 am, Sun, 3 January 21

Next Article