શું વાત છે! ગરીબીના કારણે ખેડૂતપુત્ર પાયલોટ ના બની શક્યો તો નેનો કારમાંથી જ બનાવી દીધું હેલિકોપ્ટર

|

Aug 06, 2019 | 1:03 PM

બિહારમાં એક ગરીબ પરિવારના યુવકે કમાલ કરી દીધો છે. લોકોની હેલિકોપ્ટરમાં બેસવાની ઈચ્છા હોય છે પણ આ યુવકે તો પોતાનું જ હેલિકોપ્ટર બનાવી લીધું છે.  આ હેલિકોપ્ટરને જોઈને આજુબાજુના લોકોને પણ તેમાં બેસવાની ઈચ્છા થઈ જાય છે.  આમ બિહારમાં આ યુવક ઘણો ફેમસ થઈ રહ્યો છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો […]

શું વાત છે! ગરીબીના કારણે ખેડૂતપુત્ર પાયલોટ ના બની શક્યો તો નેનો કારમાંથી જ બનાવી દીધું હેલિકોપ્ટર

Follow us on

બિહારમાં એક ગરીબ પરિવારના યુવકે કમાલ કરી દીધો છે. લોકોની હેલિકોપ્ટરમાં બેસવાની ઈચ્છા હોય છે પણ આ યુવકે તો પોતાનું જ હેલિકોપ્ટર બનાવી લીધું છે.  આ હેલિકોપ્ટરને જોઈને આજુબાજુના લોકોને પણ તેમાં બેસવાની ઈચ્છા થઈ જાય છે.  આમ બિહારમાં આ યુવક ઘણો ફેમસ થઈ રહ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   મુંબઈમાં આગામી 3 દિવસ પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

બિહારમાં એક યુવક બાળપણથી પાયલોટ બનવા માગતો હતો. પરિવારની ગરીબીના કારણે તેનું આ સપનું સાકાર થઈ શક્યું નહીં. આ પરિસ્થિતિમાં પણ યુવકે હાર માની નહીં અને એવું કારનામું કરી બતાવ્યું કે લોકો જોઈને આશ્ચર્યમાં મુકાઈ જાય. યુવકે પોતાનું હેલિકોપ્ટર બનાવી લીધું જેને જોઈને લોકોને તેમાં બેસવાની ઈચ્છા થઈ જાય. લોકો આ હેલિકોપ્ટરને જોવાની અને તેમાં બેસવાની ઈચ્છા કરી રહ્યાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

યુવકે પોતે એન્જીનિયરીંગનો સહારો લીધો. બાળપણથી જે આશા હતી તે પુરી કરવા માટે તેમને એક કાર ખરીદી. કાર ખરીદ્યા બાદ તેને મોડીફાઈડ કરી અને તેની ડિઝાઈન હેલિકોપ્ટર જેવી કરી દીધી. જો કે આ હેલિકોપ્ટર ઉડી શકતું નથી પણ રસ્તાઓ પર આ હેલિકોપ્ટર જેવી ડિઝાઈનની કારને જોઈને લોકોમાં મનમાં તેમાં બેસવાની ઈચ્છા તો થઈ જ જાય છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article