બોલીવુડના આ સુપરસ્ટારે વડાપ્રધાન મોદી અને તેમના નવા મંત્રીમંડળને ટ્વિટ કરીને આપી શુભેચ્છાઓ, કરી દીધી આ મોટી વાત

|

Jun 03, 2019 | 4:29 AM

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને લોકસભા ચૂંટણી 2019માં ભાજપની પ્રચંડ જીત પછી વડાપ્રધાન મોદી અને તેમના નવા મંત્રીમંડળને શુભેચ્છાઓ આપી છે. સલમાન ખાને ટ્વિટ કરીને કહ્યું કે વડાપ્રધાન તમારી શાનદાર ટીમને શુભેચ્છાઓ અને ભારતને મજબુત અને સમાન બનાવવા પ્રયત્નો માટે સમગ્ર કેબિનેટને શુભકામનાઓ. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? […]

બોલીવુડના આ સુપરસ્ટારે વડાપ્રધાન મોદી અને તેમના નવા મંત્રીમંડળને ટ્વિટ કરીને આપી શુભેચ્છાઓ, કરી દીધી આ મોટી વાત

Follow us on

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને લોકસભા ચૂંટણી 2019માં ભાજપની પ્રચંડ જીત પછી વડાપ્રધાન મોદી અને તેમના નવા મંત્રીમંડળને શુભેચ્છાઓ આપી છે. સલમાન ખાને ટ્વિટ કરીને કહ્યું કે વડાપ્રધાન તમારી શાનદાર ટીમને શુભેચ્છાઓ અને ભારતને મજબુત અને સમાન બનાવવા પ્રયત્નો માટે સમગ્ર કેબિનેટને શુભકામનાઓ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઉલ્લેલખનીય છે કે 23મેના રોજ ભાજપની જીત પછી 30મેના રોજ વડાપ્રધાન મોદીએ પદ અને ગોપનિયતાના શપથ લીધા. તે દરમિયાન લગભગ 6 હજાર જેટલા મહેમાન શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.

TV9 Gujarati

 

સલમાન ખાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પણ તેમની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હોવાને લીધે સામેલ થઈ શક્યા નહતા. તે પછી તેમને વડાપ્રધાન મોદી અને નવા મંત્રીમંડળને ટ્વિટ કરીને શુભકામનાઓ આપી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article