બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષે નિધન, જાણો અત્યાર સુધી તેમને ક્યા ક્યા એવોર્ડ મળ્યા?

|

Sep 29, 2020 | 1:14 PM

બોલીવુડના જાણીતા અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષે મુંબઈમાં નિધન થયું છે. તેમને ગઈકાલે જ મુંબઈની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જાણીતા અભિનેતા ઈરફાન ખાનનું પણ નિધન થયું છે. હવે ઈરફાન ખાનના નિધનના એક દિવસ પછી આજે ઋષિ કપૂરે દુનિયા છોડી દીધી છે. આ બંને દિગ્ગજ અભિનેતાઓના નિધનથી બોલીવુડમાં […]

બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષે નિધન, જાણો અત્યાર સુધી તેમને ક્યા ક્યા એવોર્ડ મળ્યા?

Follow us on

બોલીવુડના જાણીતા અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષે મુંબઈમાં નિધન થયું છે. તેમને ગઈકાલે જ મુંબઈની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જાણીતા અભિનેતા ઈરફાન ખાનનું પણ નિધન થયું છે. હવે ઈરફાન ખાનના નિધનના એક દિવસ પછી આજે ઋષિ કપૂરે દુનિયા છોડી દીધી છે. આ બંને દિગ્ગજ અભિનેતાઓના નિધનથી બોલીવુડમાં મોટી ખોટ પડી છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઋષિ કપૂરે વર્ષ 1973માં ફિલ્મ ‘બોબી’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું. જે ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. ત્યારે ઋષિ કપૂરને અત્યાર સુધી ઘણા મોટા મોટા એવોર્ડ અને સન્માન પણ મળી ચૂક્યા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: Breaking News: મુંબઈમાં બોલીવુડના ખ્યાતનામ અભિનેતા ઋષિ કપૂરનું નિધન

Published On - 6:46 am, Thu, 30 April 20

Next Article