પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરવા ગયેલાં ગુજરાતના ભાજપ નેતાઓની ગાડીઓ પર થયો હુમલો

|

May 14, 2019 | 1:33 PM

લોકસભા ચૂંટણીનો હવે અંતિમ તબક્કો બાકી રહ્યો છે અને પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા અને સાતમાં ચરણમાં 9 સીટ પર મતદાનની પ્રક્રિયા યોજાવાની છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો […]

પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરવા ગયેલાં ગુજરાતના ભાજપ નેતાઓની ગાડીઓ પર થયો હુમલો

Follow us on

લોકસભા ચૂંટણીનો હવે અંતિમ તબક્કો બાકી રહ્યો છે અને પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા અને સાતમાં ચરણમાં 9 સીટ પર મતદાનની પ્રક્રિયા યોજાવાની છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભાજપ અને ટીએમસી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી અને તેમાં મૃત્યુની ખબરો આવી રહી છે. મતદાન વખતે બંને પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝડપના બનાવો બન્યા છે. ગુજરાતમાંથી પણ ભાજપનો પ્રચાર કરવા ગયેલાં નેતાઓ પર હુમલો થયો છે.

TV9 Gujarati

 

ગુજરાતના ભાજપ યુવા મોરચાના નેતા ઋત્વિજ પટેલ પર પશ્ચિમ બંગાળમાં હુમલો થયો છે. બંગાળમાં તેમની ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા છે. સોમવારની રાતે આ ઘટના બની હતી અને તેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને સહ પ્રભારી અરવિંદ મેનન પર પણ હુમલો થયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં દલિતો પર અત્યાચાર રોકવા હવે RSS મેદાનમાં, જાણો RSS શું કરશે અને શા માટે કરશે?

ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલે આ ઘટનાને લઈને ટીએમસી પર આરોપ લગાવ્યો છે. ઉપરાતં ઋત્વિજ પટેલે કહ્યું કે બંગાળમાં કોઈપણ પ્રકારની પોલીસ મદદ પણ તેમને કરવામાં આવી નહોતી. પોલીસે તમામ ગાડીઓ અને ડ્રાઈવરોને પોતાના કબજામાં લઈ લીધા છે તેવો પણ આરોપ ઋત્વિજે બંગાળની સરકાર પર મુક્યો હતો. આ હુમલામાં ઋત્વિજ પટેલે સ્પષ્ટતા કરી તેમની કંઈપણ થયું નથી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article