AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: ભાવનગર જિલ્લામાં સારો વરસાદ, ખેડૂતોએ વ્યક્ત કરી આનંદની લાગણી

ભાવનગર જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે જેના લીધે ખેડૂતપુત્રોમાં ખૂશીનો માહોલ છે. સારા વરસાદ બાદ વાવણી કરવામાં આવે છે અને ખેડૂતો પોતાના કામમાં જોતરાઈ જાય છે. ભાવનગર જિલ્લામાં મેઘમહેર થઈ હોવાથી ખેડૂતોમાં ખુશી છે અને તેઓ વાવણી કરી રહ્યાં છે. જેમને આગોતરી વાવણી કરી દીધી છે તેમના પાકને પણ પાણી મળવાથી હવે સારી ઉપજના એંધાણ […]

VIDEO: ભાવનગર જિલ્લામાં સારો વરસાદ, ખેડૂતોએ વ્યક્ત કરી આનંદની લાગણી
| Updated on: Jul 07, 2019 | 6:19 PM
Share

ભાવનગર જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે જેના લીધે ખેડૂતપુત્રોમાં ખૂશીનો માહોલ છે. સારા વરસાદ બાદ વાવણી કરવામાં આવે છે અને ખેડૂતો પોતાના કામમાં જોતરાઈ જાય છે. ભાવનગર જિલ્લામાં મેઘમહેર થઈ હોવાથી ખેડૂતોમાં ખુશી છે અને તેઓ વાવણી કરી રહ્યાં છે. જેમને આગોતરી વાવણી કરી દીધી છે તેમના પાકને પણ પાણી મળવાથી હવે સારી ઉપજના એંધાણ દેખાઈ રહ્યાં છે. શરુઆતનો વરસાદ પાક માટે ખૂબ જ જરુરી હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આમ સાર્વત્રિક વરસાદ પડવાથી ભાવનગર જિલ્લાના ખેડૂતોના મનમાં હર્ષની લાગણી છે. સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ તો દક્ષિણમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

આ પણ વાંચો:  વિરાટ કોહલીની પત્ની અને રોહિત શર્માની પત્ની વચ્ચે બધું ઠીક નથી? શું રોહિત શર્માની સદીથી અનુષ્કા થઈ જાય છે નારાજ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">