લીલો દુકાળ: ભારે વરસાદના લીધે કેવી છે ખેડૂતોની પરિસ્થિતિ, જુઓ VIDEO

|

Sep 30, 2019 | 3:33 PM

ભારે વરસાદના લીધે ગુજરાતમાં લીલા દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને સતત વરસતા વરસાદના લીધે મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થાય તેવી વકી છે. ગુજરાતમાં વરસાદે પાંચ વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. સતત વરસાદના લીધે ખેતરમાં પાણી ભરાઈ રહે અને છોડને સૂર્યપ્રકાશ મળી શકતો નથી જેના લીધે વિકાસ અટકે છે.  સતત પાણીના […]

લીલો દુકાળ: ભારે વરસાદના લીધે કેવી છે ખેડૂતોની પરિસ્થિતિ, જુઓ VIDEO

Follow us on

ભારે વરસાદના લીધે ગુજરાતમાં લીલા દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને સતત વરસતા વરસાદના લીધે મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થાય તેવી વકી છે. ગુજરાતમાં વરસાદે પાંચ વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. સતત વરસાદના લીધે ખેતરમાં પાણી ભરાઈ રહે અને છોડને સૂર્યપ્રકાશ મળી શકતો નથી જેના લીધે વિકાસ અટકે છે.  સતત પાણીના ભરાવાથી પાક પીળો પડી જાય છે અને સૂકાઈ જાય છે.  જુઓ ભાવનગરના ખેડૂતો કેવી રીતે સતત વરસાદથી પરેશાન છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

 

આ પણ વાંચો :  હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019: ભાજપે 3 જાણીતા ખેલાડીઓને પણ આપી ટિકીટ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article