કોરોના વાઈરસની રસી કોવેક્સિનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ, અમદાવાદ સહિત દેશભરના 26 હજાર દર્દી પર ટ્રાયલ કરાશે

|

Nov 16, 2020 | 9:56 PM

કોરોના વાઈરસની રસી કોવેક્સિનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે. આ રસી ભારત બાયોટેક દ્વારા તૈયાર કરાઈ રહી છે. અમદાવાદ સહિત દેશભરના 26 હજાર દર્દીઓ પર ટ્રાયલ કરાશે અને દેશમાં 22 જગ્યાએ રસીનું ત્રીજું ટ્રાયલ શરૂ કરવામાં આવશે. અમદાવાદ સિવિલમાં પણ દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવશે. &   Web Stories View more Bank Of […]

કોરોના વાઈરસની રસી કોવેક્સિનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ, અમદાવાદ સહિત દેશભરના 26 હજાર દર્દી પર ટ્રાયલ કરાશે

Follow us on

કોરોના વાઈરસની રસી કોવેક્સિનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે. આ રસી ભારત બાયોટેક દ્વારા તૈયાર કરાઈ રહી છે. અમદાવાદ સહિત દેશભરના 26 હજાર દર્દીઓ પર ટ્રાયલ કરાશે અને દેશમાં 22 જગ્યાએ રસીનું ત્રીજું ટ્રાયલ શરૂ કરવામાં આવશે. અમદાવાદ સિવિલમાં પણ દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવશે.

&

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:56 pm, Mon, 16 November 20

Next Article