AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Atique Ahmed Murder: હુમલાખોરોએ અતીક અહેમદને નજીકથી માથામાં ગોળી મારી, ઘટના બાદ કર્યું આત્મસમર્પણ, જુઓ VIDEO

Atique Ahmed Murder: પોલીસે જણાવ્યું છે કે જ્યારે બંનેને તબીબી સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ત્રણ અજાણ્યા હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો હતો. બંનેને હુમલાખોરોએ નજીકથી ગોળી મારી હતી.

Atique Ahmed Murder: હુમલાખોરોએ અતીક અહેમદને નજીકથી માથામાં ગોળી મારી, ઘટના બાદ કર્યું આત્મસમર્પણ, જુઓ VIDEO
Atiq Ahmed and his brother Ashraf Ahmed
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 11:36 PM
Share

ઉમેશપાલ હત્યા કેસના આરોપી અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. આ બંનેને મેડિકલ માટે લાવવામાં આવ્યા હતા. અહીં બંને પર ગોળીઓ ચલાવવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે જ્યારે બંનેને તબીબી સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ત્રણ અજાણ્યા હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો હતો. બંનેને હુમલાખોરોએ નજીકથી ગોળી મારી હતી.

અતિક અહેમદના સાડા ચાર દશકના ‘આંતક’ નો 49 દિવસમાં જ અંત

પ્રયાગરાજમાં અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા થઈ છે. અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કરીને બંને ભાઈઓની હત્યા કરી દીધી છે. અતિક અહેમદના પુત્રનુ આ પહેલા એન્કાઉન્ટર થયુ હતુ અને ત્યાં જ હવે અતિક અને અશરફની હત્યા થયાના સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્ય રાજૂ પાલની હત્યા કેસના સાક્ષીનુ મર્ડર કરવાની ઘટના તેના માટે કાળ બની ગઈ હતી. આ ઘટના બાદ અતિકે પહેલા પુત્રનો જીવ ગુમાવ્યો અને હવે પોતાનો અને તેના ભાઈનો જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો: Breaking News: Atiq Ahmed shot dead: અતીક અહેમદ અને ભાઈ અશરફની ગોળી મારી હત્યા, 3 લોકોની ધરપકડ

ફિલ્મી પડદે જોવા મળતી હોય એ પ્રકારની ઘટના પ્રયાગરાજમાં વાસ્તવિકતામાં સર્જાઈ હતી. પ્રયાગરાજમાં એકાએક જ ગોળીઓનો વરસાદ શરુ થયો અને જેમાં ધારાસભ્ય રાજૂ પાલની હત્યા કરી દેવામાં આવી હતી. તેમના પરીવારજનોએ બતાવેલી ઘટના કંઈક આવી હતી. જેની પર એક નજર કરીશું.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Follow Us
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
Breaking News : ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે
Breaking News : ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે
ઓફિસ વિવાદમાં જીત નક્કી, બિઝનેસમાં નફો અને આવકના નવા સ્રોત ખુલશે
ઓફિસ વિવાદમાં જીત નક્કી, બિઝનેસમાં નફો અને આવકના નવા સ્રોત ખુલશે
NEET પુનઃપરીક્ષા પહેલા પેપર લીકનું કૌભાંડ? યુવરાજસિંહનો મોટો દાવો
NEET પુનઃપરીક્ષા પહેલા પેપર લીકનું કૌભાંડ? યુવરાજસિંહનો મોટો દાવો
માંડવીમાં સ્વામીના નિવેદનથી બ્રહ્મ સમાજ નારાજ, ધારાસભ્યનો વળતો પ્રહાર
માંડવીમાં સ્વામીના નિવેદનથી બ્રહ્મ સમાજ નારાજ, ધારાસભ્યનો વળતો પ્રહાર
સુરતીઓ તમે અહીંથી દવા નથી લીધીને !
સુરતીઓ તમે અહીંથી દવા નથી લીધીને !
g clip-path="url(#clip0_868_265)">