મધ્યાહન ભોજનમાં બાળકોને પાંદડા પર પીરસાય છે જમવાનું! જુઓ VIDEO

|

Jul 31, 2019 | 1:28 PM

મધ્યપ્રદેશમાં ભલે સરકાર બદલાઈ ગઈ હોય પરંતુ પરિસ્થિતિ હજુ એવી જ છે. જ્યારે આજે શિક્ષણ ક્ષેત્રે પ્રગતી અને વિકાસની વાતો થઈ રહી છે ત્યારે મધ્યપ્રદેશનો એક ચોંકાવનારો VIDEO સામે આવ્યો છે. સરકાર દ્વારા શીક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે કેટલીય યોજનાઓ મુકવામાં આવે છે. પરંતુ VIDEO જોઈને તમે વિચારતા થઈ જશો.   Web Stories View more શું […]

મધ્યાહન ભોજનમાં બાળકોને પાંદડા પર પીરસાય છે જમવાનું! જુઓ VIDEO

Follow us on

મધ્યપ્રદેશમાં ભલે સરકાર બદલાઈ ગઈ હોય પરંતુ પરિસ્થિતિ હજુ એવી જ છે. જ્યારે આજે શિક્ષણ ક્ષેત્રે પ્રગતી અને વિકાસની વાતો થઈ રહી છે ત્યારે મધ્યપ્રદેશનો એક ચોંકાવનારો VIDEO સામે આવ્યો છે. સરકાર દ્વારા શીક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે કેટલીય યોજનાઓ મુકવામાં આવે છે. પરંતુ VIDEO જોઈને તમે વિચારતા થઈ જશો.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચો: આવી ગઈ છે 20 રુપિયાની નવી નોટ, ઈલોરાની ગુફાઓના નોટ પર જોઈ શકાશે

આ VIDEO ટિકમહઢ જિલ્લાના એક એવી સ્કૂલનો છે જ્યાં બાળકોને વૃક્ષોના પાંદડા પર મધ્યાહન ભોજન પીરસવામાં આવે છે. આ શાળામાં બાળકોને ભોજન મેળવવા માટે ઘરેથી વાસણ લાવવા પડે છે અને જો વાસણ ન લાવી શકે તો આ માસૂમ બાળકો પાંદડા પર ભોજન કરવા માટે મજબૂર બને છે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શાળાના શિક્ષકની ધાક ગ્રામજનો પર એટલી છે કે ગામની કોઈ વ્યક્તિ આ શિક્ષક સામે ફરિયાદ કરે તો પણ શિક્ષક દ્વારા તેની રાજકીય વગનો ઉપયોગ કરીને તેની સામે પોલીસમાં ખોટા કેસ નોંધવામાં આવે છે. અને હેરાન કરવામાં આવે છે. જેથી ગામના લોકો ડરીને આ અન્યાય સામે કોઈ પણ ફરિયાદ નથી કરી રહ્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જ્યારે શિક્ષણ વિભાગના ડી.પી.સી. કહે છે કે પ્રાથમિક શાળા માંગુવા સ્કૂલમાં વાસણો ઉપલબ્ધ છે, જો પાંદડા પર ખોરાક આપવામાં આવે તો પણ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

 

[yop_poll id=”1″]

 

સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હેડમાસ્તર કહે છે કે, વર્ષ 2012 માં અજાણ્યા ચોરોએ તે શાળાની અંદર રાખેલા અન્ય સામાન સાથે વાસણો પણ લઈ ગયા હતા, જે અંગે પોલીસમાં ફરિયાદ પણ કરાવામાં આવી હતી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article