દિલ્હીમાં આમ આદમીને ફટકા સાથે અરવિંદ કેજરીવાલના જૂના મિત્ર કુમાર વિશ્વાસે કરી આવી ટિપ્પણી

|

May 23, 2019 | 7:31 AM

દિલ્હીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાની તમામ મહેનત કરી લીધી હતી. તે છતાં દિલ્હીની 7 બેઠકમાંથી તમામ પર ભાજપ આગળ છે. ત્યારે અરવિંદ કેજરીવાલના પરંમ મિત્ર અને દેશના જાણીતા કવિ કુમાર વિશ્વાસે ટ્વીટ કર્યું છે. અને અરવિંદ કેજરીવાલ પર ટિપ્પણીઓ કરી દીધી છે. साथियों को शून्य समझने वालों को समझना चाहिए कि जब […]

દિલ્હીમાં આમ આદમીને ફટકા સાથે અરવિંદ કેજરીવાલના જૂના મિત્ર કુમાર વિશ્વાસે કરી આવી ટિપ્પણી

Follow us on

દિલ્હીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાની તમામ મહેનત કરી લીધી હતી. તે છતાં દિલ્હીની 7 બેઠકમાંથી તમામ પર ભાજપ આગળ છે. ત્યારે અરવિંદ કેજરીવાલના પરંમ મિત્ર અને દેશના જાણીતા કવિ કુમાર વિશ્વાસે ટ્વીટ કર્યું છે. અને અરવિંદ કેજરીવાલ પર ટિપ્પણીઓ કરી દીધી છે.

મહત્વનું છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માગતી હતી. પરંતુ કોંગ્રેસે જેના માટે અંત સુધીમાં કોઈ હજુરી કરી નહોતી. ત્યારે ચૂંટણી પહેલા કુમાર વિશ્વાસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ભારે અંતર ઉભું થઈ ગયું હતું. જે બાદ હવે કુમારે ટવીટ દ્વારા પોતાની વાતને વાચા આપી દીધી છે. મહત્વનું છે કે રાજ્યસભામાં કુમાર વિશ્વાસને ન મોકલવાનું દુઃખ પણ કુમારના ચહેરા પર દેખાયું હતું. જે બાદ કુમારનું તેની પાર્ટી સાથેથી અંતર વધી ગયું હતું.

Next Article