UP:અલીગઢમાં ધોળા દિવસે રૂપિયા 35 લાખની લૂંટ, જુઓ લૂંટનો LIVE VIDEO

|

Sep 11, 2020 | 8:35 PM

ઉત્તરપ્રદેશના અલીગઢમાં ધોળા દિવસે રૂપિયા 35 લાખની લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ બંદૂક બતાવી જ્વેલર્સને ધોળા દિવસે લૂંટી અને ફરાર થઈ ગયા હતા. લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યા હતા અને લૂંટારૂઓને ઝડપી પાડવા પોલીસે જુદી-જુદી ટીમો બનાવી. આ પણ વાંચો: રાજકોટઃ […]

UP:અલીગઢમાં ધોળા દિવસે રૂપિયા 35 લાખની લૂંટ, જુઓ લૂંટનો LIVE VIDEO

Follow us on

ઉત્તરપ્રદેશના અલીગઢમાં ધોળા દિવસે રૂપિયા 35 લાખની લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ બંદૂક બતાવી જ્વેલર્સને ધોળા દિવસે લૂંટી અને ફરાર થઈ ગયા હતા. લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યા હતા અને લૂંટારૂઓને ઝડપી પાડવા પોલીસે જુદી-જુદી ટીમો બનાવી.

આ પણ વાંચો: રાજકોટઃ વીડિયો વાઈરલ થતાં સિવિલ કોવિડ હોસ્પિટલની ખુલી પોલ, કોવિડ હોસ્પિટલની વધુ એક બેદરકારી આવી સામે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 8:34 pm, Fri, 11 September 20

Next Article