સુષમા સ્વરાજ માટે પોતાની બન્ને કીડની આપવાની ઈચ્છા વ્યક્ત કરનાર સુરતના યુવાને વ્યક્ત કર્યો શોક, જુઓ VIDEO

|

Aug 07, 2019 | 5:14 AM

પૂર્વ વિદેશપ્રધાન સુષમા સ્વરાજ પોતાની કામગીરી અને વિદેશમાં ફસાયેલા લોકોને બચાવવા માટે વિશ્વભરમાં જાણીતા હતા. પરંતુ સુરતનો એક યુવક છે જેમણે સુષમા સ્વરાજને મદદની ઓફર કરી હતી. સુરતમાં રહેતા અક્રમ શાહે વર્ષ 2016માં સુષમા સ્વરાજને પોતાની કિડની આપવાની ઓફર કરી હતી. આ પણ વાંચો: VIDEO: પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના અંતિમ દર્શન કરવા માટે હેમા […]

સુષમા સ્વરાજ માટે પોતાની બન્ને કીડની આપવાની ઈચ્છા વ્યક્ત કરનાર સુરતના યુવાને વ્યક્ત કર્યો શોક, જુઓ VIDEO

Follow us on

પૂર્વ વિદેશપ્રધાન સુષમા સ્વરાજ પોતાની કામગીરી અને વિદેશમાં ફસાયેલા લોકોને બચાવવા માટે વિશ્વભરમાં જાણીતા હતા. પરંતુ સુરતનો એક યુવક છે જેમણે સુષમા સ્વરાજને મદદની ઓફર કરી હતી. સુરતમાં રહેતા અક્રમ શાહે વર્ષ 2016માં સુષમા સ્વરાજને પોતાની કિડની આપવાની ઓફર કરી હતી.

આ પણ વાંચો: VIDEO: પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના અંતિમ દર્શન કરવા માટે હેમા માલીની, બાબા રામદેવ સહિતના દિગ્ગજો પહોંચ્યા

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સુષમા સ્વરાજને જ્યારે કિડનીની બિમાર હતી અને તેમણે હોસ્પિટલમાં સારવાર કરાવી, તે સમયે અક્રમે તેમને પોતાની કિડની આપવાની ટ્વિટ દ્વારા ઓફર કરી હતી. જેના જવાબમાં સુષમા સ્વરાજે અક્રમનો ભારોભાર આભાર માન્યો હતો. ત્યારે સુષમા સ્વરાજના નિધન પર અક્રમ અને તેના પરિવારમાં પણ શોકની લાગણી છવાયેલી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અક્રમ શાહ જ નહીં પરંતુ તેનો સમગ્ર પરિવાર સુષમા સ્વરાજ સાથે લાગણીથી બંધાયેલો હતો. અક્રમે જ્યારે સુષમા સ્વરાજને કિડની આપવાની વાત કરી ત્યારે તેના પિતાએ કહ્યું હતું કે, સુષમા સ્વરાજ માટે તો બંને કિડની આપવી પડે તો પણ દુઃખ ન થાય.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article