આજે 16 દેશના રાજદૂત જમ્મૂ-કાશ્મીર જશે, સ્થિતીની કરશે સમીક્ષા

|

Jan 09, 2020 | 4:41 AM

ભારતમાં અમેરિકાના રાજદૂત કેનેથ આઈ જસ્ટર સહિત 16 દેશના રાજદૂત આજે જમ્મૂ-કાશ્મીરનો પ્રવાસ કરશે. આ 16 રાજદૂત અમેરિકી અને આફ્રિકી દેશના છે. આ દરમિયાન રાજદૂતોનું પ્રતિનિધિમંડળ સિવિલ સોસાયટીના સભ્યોને મળશે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું […]

આજે 16 દેશના રાજદૂત જમ્મૂ-કાશ્મીર જશે, સ્થિતીની કરશે સમીક્ષા

Follow us on

ભારતમાં અમેરિકાના રાજદૂત કેનેથ આઈ જસ્ટર સહિત 16 દેશના રાજદૂત આજે જમ્મૂ-કાશ્મીરનો પ્રવાસ કરશે. આ 16 રાજદૂત અમેરિકી અને આફ્રિકી દેશના છે. આ દરમિયાન રાજદૂતોનું પ્રતિનિધિમંડળ સિવિલ સોસાયટીના સભ્યોને મળશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શુક્રવારે આ તમામ રાજદૂત નાયબ રાજ્યપાલ જી.સી.મર્મુની જમ્મૂમાં મુલાકાત કરશે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઘણા દેશોના રાજદૂતોએ સરકાર પાસે કાશ્મીરનો પ્રવાસ કરવા માટેની પરવાનગી માંગી છે, જેથી તે આર્ટિકલ 370 નાબૂદ કર્યા પછીની સ્થિતીને સમજી શકે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ડેલિગેશને કસ્ટડીમાં લીધેલા જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તી પાસે મુલાકાતનો સમય માગ્યો છે. આ પહેલા ઓક્ટોબર 2019માં યુરોપયી સંઘના ઘણા સાંસદોના પ્રતિનિધિમંડળ જમ્મૂ-કાશ્મીરના પ્રવાસ પર ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article