AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપી ભાગવાનો પ્રયાસ કરતા એન્કાઉન્ટરમાં ઠાર મરાયા

રાષ્ટ્રીય આક્રોશને જન્મ આપનાર અને ભારે ચકચારી એવા ડોક્ટર ગેંગરેપ કેસના ચારેય આરોપીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. હૈદરાબાદ પોલીસે ચારેય નરાધમોને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. વેટરનિટી ડોક્ટર સાથે હેવાનિયતની હદ પાર કરનારા દાનવોને પોલીસે નેશનલ હાઈવે નંબર 44 પર ઠાર કર્યા હતા. #BreakingNews Telangana Police: All four people accused in the rape and […]

VIDEO: હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપી ભાગવાનો પ્રયાસ કરતા એન્કાઉન્ટરમાં ઠાર મરાયા
| Updated on: Dec 06, 2019 | 2:58 AM
Share

રાષ્ટ્રીય આક્રોશને જન્મ આપનાર અને ભારે ચકચારી એવા ડોક્ટર ગેંગરેપ કેસના ચારેય આરોપીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. હૈદરાબાદ પોલીસે ચારેય નરાધમોને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. વેટરનિટી ડોક્ટર સાથે હેવાનિયતની હદ પાર કરનારા દાનવોને પોલીસે નેશનલ હાઈવે નંબર 44 પર ઠાર કર્યા હતા.

દુષ્કર્મની ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગઈ હતી. તે દરમિયાન ચારેય આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે ચારેય આરોપીઓને મોતના ઘાટ ઉતારી દીધા હતા. હૈદરાબાદના પોલીસ કમિશનરે આ એન્કાઉન્ટરની પુષ્ટિ પણ કરી છે..

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો
આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા
આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">