અમદાવાદઃ CAA અને NRCના વિરોધમાં આજે બંધનું એલાન! જુહાપુરાના બજારની તમામ દુકાનો બંધ

|

Jan 29, 2020 | 8:19 AM

અમદાવાદમાં CAA અને NRCના વિરોધમાં આજે વિવિધ સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે, ત્યારે જુહાપુરા બજારના તમામ વેપારીઓએ બંધ પાળ્યું છે. જુહાપુરામાં તમામ દુકાનો બંધ જોવા મળી.. વેપારીઓનો આક્ષેપ છે કે CAA, NRCના વિરોધમાં પોલીસ ભેગા ન થવા નથી દેતી. જુહાપુરામાં પોલીસે પેટ્રોલિંગ શરૂ કરી દીધુ છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]

અમદાવાદઃ CAA અને NRCના વિરોધમાં આજે બંધનું એલાન! જુહાપુરાના બજારની તમામ દુકાનો બંધ

Follow us on

અમદાવાદમાં CAA અને NRCના વિરોધમાં આજે વિવિધ સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે, ત્યારે જુહાપુરા બજારના તમામ વેપારીઓએ બંધ પાળ્યું છે. જુહાપુરામાં તમામ દુકાનો બંધ જોવા મળી.. વેપારીઓનો આક્ષેપ છે કે CAA, NRCના વિરોધમાં પોલીસ ભેગા ન થવા નથી દેતી. જુહાપુરામાં પોલીસે પેટ્રોલિંગ શરૂ કરી દીધુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડોદરા: વેરા નહીં ભરનારા વેપારીઓ સામે કોર્પોરેશનની લાલ આંખ! 5 દુકાનો સામે કાર્યવાહી કરી કરાઈ સીલ

Next Article