અમદાવાદ મેટ્રોમાં કેટલાં લોકોએ કરી મુસાફરી અને કેટલી થઈ આવક? જાણો વિગત

|

Jan 27, 2020 | 6:02 PM

અમદાવાદમાં મેટ્રો રેલને 28 લાખથી વધુની આવક થઈ છે. મેટ્રો રેલમાં 10 મહિનામાં 2.89 લાખ લોકોએ મુસાફરી કરી. આ આંકડો માર્ચ-2019થી ડિસેમ્બર-2019 સુધીનો છે. આગામી દિવસમાં મેટ્રો રેલની સ્પીડ વધારીને 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની કરી શકાય છે. હાલ મેટ્રોની સ્પીડ 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની છે. જેની સામે 80થી 90ની સ્પીડની ટ્રાયલ લેવાનું શરૂ […]

અમદાવાદ મેટ્રોમાં કેટલાં લોકોએ કરી મુસાફરી અને કેટલી થઈ આવક? જાણો વિગત
અમદાવાદ મેટ્રો

Follow us on

અમદાવાદમાં મેટ્રો રેલને 28 લાખથી વધુની આવક થઈ છે. મેટ્રો રેલમાં 10 મહિનામાં 2.89 લાખ લોકોએ મુસાફરી કરી. આ આંકડો માર્ચ-2019થી ડિસેમ્બર-2019 સુધીનો છે. આગામી દિવસમાં મેટ્રો રેલની સ્પીડ વધારીને 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની કરી શકાય છે. હાલ મેટ્રોની સ્પીડ 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની છે. જેની સામે 80થી 90ની સ્પીડની ટ્રાયલ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન પર પ્લેટફોર્મ સ્ક્રીન ડોર લગાવવાની પણ કામગીરી શરૂ કરી દેવાઈ છે. મહત્વનું છે કે અમદાવાદ મેટ્રો રેલના પ્રથમ તબક્કાનું વડાપ્રધાન મોદીએ 2019ની ચોથી માર્ચે લોકાર્પણ કર્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

આ પણ વાંચો :   CAAના સમર્થનમાં ઉતર્યા રાજ ઠાકરે, કહ્યું ‘ઘૂસણખોરોને દેશમાંથી બહાર ફેંકી દો’

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article