15 દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજાની પધરામણી, સાબરકાંઠામાં લોકોને ગરમીથી મળી રાહત

|

Jul 19, 2019 | 5:59 PM

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની અછત વર્તાઈ રહી છે. લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે.  15 દિવસના વિરામ બાદ મેઘરાજાની મહેર સાબરકાંઠા વિસ્તારમાં થઈ છે. એક વરસાદના ઝાપટાંથી લોકોને ગરમીથી રાહત મળી છે. લોકો આતુરતાથી સમગ્ર રાજ્યમાંં વરસાદની રાહ જોઈ રહ્યાં છે ત્યારે આગામી 24થી 48 કલાકમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગની આ  આગાહી […]

15 દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજાની પધરામણી, સાબરકાંઠામાં લોકોને ગરમીથી મળી રાહત

Follow us on

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની અછત વર્તાઈ રહી છે. લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે.  15 દિવસના વિરામ બાદ મેઘરાજાની મહેર સાબરકાંઠા વિસ્તારમાં થઈ છે. એક વરસાદના ઝાપટાંથી લોકોને ગરમીથી રાહત મળી છે. લોકો આતુરતાથી સમગ્ર રાજ્યમાંં વરસાદની રાહ જોઈ રહ્યાં છે ત્યારે આગામી 24થી 48 કલાકમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગની આ  આગાહી મુજબ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડી શકે છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   વરસાદની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર, 24થી 48 કલાકમાં વરસાદની આગાહી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article