અભિનેતા ધર્મેન્દ્રના તબેલામાં આવ્યા બે નવા મહેમાન, જુઓ VIDEO

|

Jun 04, 2019 | 1:03 PM

બોલીવુડ એક્ટર ધર્મેન્દ્ર હવે પોતાના પરિવારના બે નેતાઓના પ્રચારમાંથી બહાર આવી ગયા છે. તેઓ પોતાના ફાર્મ હાઉસ પહોંચી ગયા છે. તેમણે પોતાના ફાર્મ હાઉસથી એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર મૂક્યો છે. See more ધર્મેન્દ્ર પોતાના ફાર્મ હાઉસ પહોંચી ગયા છે અને તેમને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં […]

અભિનેતા ધર્મેન્દ્રના તબેલામાં આવ્યા બે નવા મહેમાન, જુઓ VIDEO

Follow us on

બોલીવુડ એક્ટર ધર્મેન્દ્ર હવે પોતાના પરિવારના બે નેતાઓના પ્રચારમાંથી બહાર આવી ગયા છે. તેઓ પોતાના ફાર્મ હાઉસ પહોંચી ગયા છે. તેમણે પોતાના ફાર્મ હાઉસથી એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર મૂક્યો છે.

ધર્મેન્દ્ર પોતાના ફાર્મ હાઉસ પહોંચી ગયા છે અને તેમને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખાસ્સો એવો વાયરલ પણ થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ધર્મેન્દ્રએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે ગુરુદાસપુર અને મથુરામાં થકાવનારા દિવસો બાદ, ફરીથી પ્રકૃતિની ગોદમાં. મારી ડેરીમાં નવા મહેમાન. બે ગાય અને તેની પ્યારી વાછળીઓ, ગુરુગ્રામની લોહિયા ડેરીથી ખરીદી છે. તમને બધાને ખૂબ સારો પ્રેમ. આમ પ્રકૃતિની ગોદમાં મજા માણી રહેલાં ધર્મેન્દ્રના ચેહરા પર ખૂશી જોઈ શકાય છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article