વડોદરામાં ABVPના કાર્યકરોએ ચાઇનીઝ ઉત્પાદનોનો કર્યો વિરોધ, ચીની પ્રોડક્ટના પોસ્ટર સળગાવ્યા

|

Jun 17, 2020 | 2:45 PM

LAC પર ચીન સાથે હિંસક અથડામણ બાદ દેશભરમાં ઘેરા પ્રત્યાધાત પડ્યા છે અને ઠેર-ઠેર ચીન વિરોધી પ્રદર્શનો પણ થઇ રહ્યા છે. વડોદરામાં ABVPના કાર્યકરોએ ચીનનો વિરોધ નોંધાવ્યો, સાથે જ કાર્યકરોએ ચીની પ્રોડક્ટ પર પ્રતિંબંધ મુકવાની માગ કરીને ચાઇનીઝ પ્રોડક્ટના પોસ્ટર પણ સળગાવ્યા હતા. વિદ્યાર્થી સંગઠનોની માગ છે કે ભારતે ચીની પ્રોડક્ટ પર પ્રતિબંધ લગાવીને ચીનને […]

વડોદરામાં ABVPના કાર્યકરોએ ચાઇનીઝ ઉત્પાદનોનો કર્યો વિરોધ, ચીની પ્રોડક્ટના પોસ્ટર સળગાવ્યા

Follow us on

LAC પર ચીન સાથે હિંસક અથડામણ બાદ દેશભરમાં ઘેરા પ્રત્યાધાત પડ્યા છે અને ઠેર-ઠેર ચીન વિરોધી પ્રદર્શનો પણ થઇ રહ્યા છે. વડોદરામાં ABVPના કાર્યકરોએ ચીનનો વિરોધ નોંધાવ્યો, સાથે જ કાર્યકરોએ ચીની પ્રોડક્ટ પર પ્રતિંબંધ મુકવાની માગ કરીને ચાઇનીઝ પ્રોડક્ટના પોસ્ટર પણ સળગાવ્યા હતા. વિદ્યાર્થી સંગઠનોની માગ છે કે ભારતે ચીની પ્રોડક્ટ પર પ્રતિબંધ લગાવીને ચીનને કડક ભાષામાં વળતો જવાબ આપવો જોઇએ.

આ પણ વાંચો: અમદાવાદ: ધારાસભ્ય જગદીશ પટેલનું વિરોધ પ્રદર્શન, ચાઈનીઝ સામાન સળગાવી દર્શાવ્યો રોષ

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article