વાપી: લૉકડાઉનમાં લૂંટાયા, ગોવા ફરવા ગયેલા 6 લોકો ફસાયા, જુઓ VIDEO

|

Apr 23, 2020 | 1:43 PM

લૉકડાઉન પહેલા ગોવા ફરવા ગયેલા વાપીના કેટલાક લોકોની હાલત કફોડી બની છે. પાછલા એક મહિનાથી આ તમામ નાગરિકો ગોવાની એક હોટલમાં ફસાયા છે અને હવે મદદ માટે તેઓએ એક વીડિયો વાયરલ કરીને સરકાર સમક્ષ મદદની ગુહાર લગાવી છે. વીડિયોમાં આ નાગરિકોએ હોટલ માલિક પર ગંભીર આરોપ લગાવ્યો છે. સરકારે લૉકડાઉનમાં નાગરિકો પાસેથી રૂપિયા ન વસુલવાનો […]

વાપી: લૉકડાઉનમાં લૂંટાયા, ગોવા ફરવા ગયેલા 6 લોકો ફસાયા, જુઓ VIDEO

Follow us on

લૉકડાઉન પહેલા ગોવા ફરવા ગયેલા વાપીના કેટલાક લોકોની હાલત કફોડી બની છે. પાછલા એક મહિનાથી આ તમામ નાગરિકો ગોવાની એક હોટલમાં ફસાયા છે અને હવે મદદ માટે તેઓએ એક વીડિયો વાયરલ કરીને સરકાર સમક્ષ મદદની ગુહાર લગાવી છે. વીડિયોમાં આ નાગરિકોએ હોટલ માલિક પર ગંભીર આરોપ લગાવ્યો છે. સરકારે લૉકડાઉનમાં નાગરિકો પાસેથી રૂપિયા ન વસુલવાનો આદેશ કર્યો છે, પરંતુ ગોવાના હોટલ માલિકે વાપીના નાગરિકો પાસેથી અત્યાર સુધીમાં 1 લાખ રૂપિયા પડાવ્યા છે. હવે રૂપિયા ન હોવાથી હોટલ માલિકે 31મી એપ્રિલ સુધીમાં હોટલ ખાલી કરવા ફરમાન કર્યું છે ત્યારે નાગરિકોએ વીડિયો વાયરલ કરીને સરકાર સમક્ષ મદદ કરવાની ગુહાર લગાવી છે.

આ પણ વાંચો: લોક્ડાઉન વચ્ચે કેન્દ્ર સરકારની મહત્વની જાહેરાત, જાણો કઈ સેવાઓને આપી છુટ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article