સૌથી મોટી કાર્યવાહી! ટ્રાફિક વિભાગે ટ્રકને ફટકાર્યો 6 લાખ 53 હજારનો દંડ

|

Sep 14, 2019 | 5:32 PM

મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કર્યા બાદ ટ્રાફિક વિભાગ દ્વારા ભારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં મોટો દંડ એક ટ્ર્ક ચાલકને ફટકારવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર નાગાલેન્ડના ટ્રકને ઓરિસ્સાના અધિકારીઓએ 6 લાખ 53 હજારનો દંડ ફટકાર્યો છે. આ દંડ 10 ઓગસ્ટના રોજ ફટકારવામાં આવ્યો હતો પણ સોશિયલ મીડિયામાં મેમો વાઈરલ થયા બાદ આ ઘટના […]

સૌથી મોટી કાર્યવાહી! ટ્રાફિક વિભાગે ટ્રકને ફટકાર્યો 6 લાખ 53 હજારનો દંડ
પ્રતીકાત્મક તસવીર

Follow us on

મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કર્યા બાદ ટ્રાફિક વિભાગ દ્વારા ભારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં મોટો દંડ એક ટ્ર્ક ચાલકને ફટકારવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર નાગાલેન્ડના ટ્રકને ઓરિસ્સાના અધિકારીઓએ 6 લાખ 53 હજારનો દંડ ફટકાર્યો છે. આ દંડ 10 ઓગસ્ટના રોજ ફટકારવામાં આવ્યો હતો પણ સોશિયલ મીડિયામાં મેમો વાઈરલ થયા બાદ આ ઘટના સામે આવી રહી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO: રાજકોટમાં સ્ટેટ GST વિભાગના દરોડા, 11 જેટલા વેપારીઓને રૂપિયા 16.32 લાખનો દંડ

આ ટ્રક દ્વારા 2014થી રોડ ટેક્ષ ભર્યા વગર જ ચલાવવામાં આવતો હતો. જેની રકમ ઓરિસ્સાના અધિકારીઓએ 6 લાખ 4 હજાર રુપિયા આંકી હતી. આની સાથે ઈન્શ્યોરન્સ, પુયીસી, સર્ટિફિકેટસ ન હોવાના કારણે અન્ય દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article