લાતુરનો 55 કિલો વજનનો મોંઘેરો સુલતાન, જેની કિંમત છે લાખોમાં, જુઓ VIDEO

|

Jul 07, 2020 | 3:06 PM

જુલાઇનાં અંતમાં આવનારી બકરી ઇદને લઇને હવે બકરીનાં ખરીદ વેચાણમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રનાં લાતુરમાં સુલતાન નામનાં બકરા માટે ખરીદદાર રૂ.11 લાખ ચુકવવા તૈયાર થયા છે. લાતુરનાં કાબળગા ગામનાં સંજીવ ગુનાલ સુલતાન નામનાં બકરાને ઉછેરી રહ્યા છે. તેના માલિક તેની ખાસ સંભાળ રાખે છે અને તેને પૌષ્ટિક ખોરાક ખવડાવે છે. 55 […]

લાતુરનો 55 કિલો વજનનો મોંઘેરો સુલતાન, જેની કિંમત છે લાખોમાં, જુઓ VIDEO

Follow us on

જુલાઇનાં અંતમાં આવનારી બકરી ઇદને લઇને હવે બકરીનાં ખરીદ વેચાણમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રનાં લાતુરમાં સુલતાન નામનાં બકરા માટે ખરીદદાર રૂ.11 લાખ ચુકવવા તૈયાર થયા છે. લાતુરનાં કાબળગા ગામનાં સંજીવ ગુનાલ સુલતાન નામનાં બકરાને ઉછેરી રહ્યા છે. તેના માલિક તેની ખાસ સંભાળ રાખે છે અને તેને પૌષ્ટિક ખોરાક ખવડાવે છે. 55 કિલો વજનનાં સુલતાનનાં માથાનાં ભાગે અર્ધચંદ્રનું નિશાન હોવાને કારણે પણ કુરબાની માટે ઉંચી બોલી લગાવાઇ રહી છે. હૈદરાબાદ અને મુંબઇનાં ખરીદદારો આ બકરા માટે રૂ.11 લાખ આપવા તૈયાર છે, પરંતુ સુલતાનનાં માલિક સંજીવને આશા છે કે બકરી ઇદ નજીક આવતા હજુ મોટી કિંમત ચુકવનારા સામે આવશે.

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં બે દિવસ પડશે ભારે વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article