ટ્રેનમાંથી 9 જેટલી ગર્ભવતી મહિલાઓ સાથે 500 મુસાફરોને બચાવાયા, જુઓ VIDEO

|

Jul 27, 2019 | 7:56 AM

મહારાષ્ટ્રના બદલાપુર અને વાંગણી વચ્ચે ટ્રેનમાં ફસાયેલા મુસાફરોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. NDRFની ટીમો 8 બોટો મારફતે લોકોને સલામત સ્થળે પહોંચાડી રહી છે. કુલ 700 લોકો ફસાયા હતા જેમાંથી 500 મુસાફરોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. મુસાફરોને બોટ અને 2 હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. મુસાફરોમાં 9 જેટલી ગર્ભવતી […]

ટ્રેનમાંથી 9 જેટલી ગર્ભવતી મહિલાઓ સાથે 500 મુસાફરોને બચાવાયા, જુઓ VIDEO

Follow us on

મહારાષ્ટ્રના બદલાપુર અને વાંગણી વચ્ચે ટ્રેનમાં ફસાયેલા મુસાફરોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. NDRFની ટીમો 8 બોટો મારફતે લોકોને સલામત સ્થળે પહોંચાડી રહી છે. કુલ 700 લોકો ફસાયા હતા જેમાંથી 500 મુસાફરોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. મુસાફરોને બોટ અને 2 હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. મુસાફરોમાં 9 જેટલી ગર્ભવતી મહિલાઓ પણ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ભાવનગરની મહુવા APMCમાં ઘઉંના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Next Article