VIDEO: સિયાચીનમાં હિમસ્ખલન, 4 જવાન શહીદ 2 નાગરિકોના મોત

|

Nov 19, 2019 | 4:10 AM

  18 હજાર ફૂટની ઉંચાઈ પર બરફના પ્રદેશ સિયાચીનમાં હિમસ્ખલન થયું છે, જેમાં દેશની રક્ષા કરતા 4 જવાનો શહીદ થયા છે. સિયાચીનમાં ઉત્તર ગ્લેશિયર પાસે આ ઘટના ઘટી હતી. જેમાં બે નાગરિકોના પણ મોત થયા છે. Web Stories View more સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો આજનું રાશિફળ તારીખ : 04-05-2024 […]

VIDEO: સિયાચીનમાં હિમસ્ખલન, 4 જવાન શહીદ 2 નાગરિકોના મોત

Follow us on

 

18 હજાર ફૂટની ઉંચાઈ પર બરફના પ્રદેશ સિયાચીનમાં હિમસ્ખલન થયું છે, જેમાં દેશની રક્ષા કરતા 4 જવાનો શહીદ થયા છે. સિયાચીનમાં ઉત્તર ગ્લેશિયર પાસે આ ઘટના ઘટી હતી. જેમાં બે નાગરિકોના પણ મોત થયા છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે બપોરે 3.30 વાગ્યે 18 હજાર ફૂટની ઊંચાઈએ હિમસ્ખલન થતાં આર્મીની કેટલીક ચોકીઓ તબાહ થઈ ગઈ હતી. આ ઘટના ત્યારે બની હતી, જ્યારે પેટ્રોલિંગમાં ગયેલા જવાનો ચોકી પર બિમાર પડેલા એક જવાનને લેવા માટે ચોકી પર જઈ રહ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તે સમયે હિમસ્ખલન થતાં આર્મીના જવાનો દબાઈ ગયા હતા. આ પહેલા વર્ષ 2016માં અહીં હિમસ્ખલન થયું હતું. જેમાં 10 જવાનો શહીદ થયા હતા. મહત્વનું છે કે ગ્લેશિયલમાં હાલના સમયગાળમાં માઈનસ 30 ડિગ્રી તાપમાન હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article