IMA જ્વેલ્સના માલિકના સ્વિમિંગ પૂલમાંથી મળ્યું 303 કિલો સોનું!

|

Aug 08, 2019 | 11:25 AM

બુધવારે IMA જૂથ સાથે સંકળાયેલા પોંઝી કૌભાંડની તપાસ કરનારી એક વિશેષ તપાસ ટીમે આ સમૂહના માલિક મન્સુર ખાનની બેંગ્લોર સ્થિત બિલ્ડિંગના છઠ્ઠા માળના સ્વીમીંગ પુલ નીચેથી 303 કિલો નકલી સોનું જપ્ત કર્યું છે. SITએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે પોંઝી સ્કીમ ચલાવતા મોહમ્મદ મન્સૂર ખાન લોકોને સોનું બતાવતો અને કંપનીમાં રોકાણ કરવાનું કહેતો હતો. રોચક […]

IMA જ્વેલ્સના માલિકના સ્વિમિંગ પૂલમાંથી મળ્યું 303 કિલો સોનું!

Follow us on

બુધવારે IMA જૂથ સાથે સંકળાયેલા પોંઝી કૌભાંડની તપાસ કરનારી એક વિશેષ તપાસ ટીમે આ સમૂહના માલિક મન્સુર ખાનની બેંગ્લોર સ્થિત બિલ્ડિંગના છઠ્ઠા માળના સ્વીમીંગ પુલ નીચેથી 303 કિલો નકલી સોનું જપ્ત કર્યું છે. SITએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે પોંઝી સ્કીમ ચલાવતા મોહમ્મદ મન્સૂર ખાન લોકોને સોનું બતાવતો અને કંપનીમાં રોકાણ કરવાનું કહેતો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: શાહરૂખ ખાન ઓસ્ટ્રેલિયામાં થયો પરેશાન! એરપોર્ટ પર એવું તો શું બન્યું?

મન્સૂર ખાન દેશ છોડી ભાગી ગયો હતો અને દેશમાંથી ભાગતા પહેલા તેણે નકલી સોનું છુપાવ્યું હતું. જ્યારે SITએ દરોડો પાડ્યા ત્યારે 303 કિલો વજનવાળી 5,880 લાકડીઓ મળી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગયા મહિને દિલ્હીમાં IMA જ્વેલ્સના માલિકની ધરપકડ કરી હતી. મન્સૂર ખાન દેશ છોડીને દુબઈ ગયો હતો ત્યારબાદ ભારત પરત આવતાની સાથે જ દિલ્હીમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં SITએ આ કેસમાં 25 લોકોની ધરપકડ કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article