VIDEO: ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થતાં 16 લોકોના મોત, 2ની હાલત ગંભીર

|

Jun 29, 2019 | 2:41 AM

  મહારાષ્ટ્રના પૂણેમાં એક મોટી ઘટના બની છે. પૂણેના કોંઘવામાં દિવાલ ધરાશાયી થવાથી 15 લોકોના મોત થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ છે. આ ઘટનામાં ઘણા લોકો ફસાઈ જવાની પણ સંભાવના છે. આ ઘટનાને લઈને બચાવ કાર્ય ચાલુ છે. ઘટનાસ્થળે NDRFની ટીમ પણ પહોંચી ગઈ છે. અત્યાર સુધી 2 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં […]

VIDEO: ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થતાં 16 લોકોના મોત, 2ની હાલત ગંભીર

Follow us on

 

મહારાષ્ટ્રના પૂણેમાં એક મોટી ઘટના બની છે. પૂણેના કોંઘવામાં દિવાલ ધરાશાયી થવાથી 15 લોકોના મોત થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ છે. આ ઘટનામાં ઘણા લોકો ફસાઈ જવાની પણ સંભાવના છે. આ ઘટનાને લઈને બચાવ કાર્ય ચાલુ છે. ઘટનાસ્થળે NDRFની ટીમ પણ પહોંચી ગઈ છે. અત્યાર સુધી 2 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: શ્રીલંકા અને સાઉથ આફ્રિકા સામેની મેચમાં એવુ તે શું થયુ કે એમ્પાયર અને ખેલાડી મેદાન પર જ સુઈ ગયા?

 

ભારે વરસાદને કારણે દિવાલ પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે. મુંબઈ અને પૂણેના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. તેના કારણે મુંબઈમાં કરંટ લાગવાથી 2 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા વિસ્તારોમાં વૃક્ષો પડવાથી લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે પૂણેમાં આવનારા 4 દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. મુંબઈ સહિત અન્ય ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ આવવાની શક્યતાઓ રહેલી છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article