મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં એક લેડિઝ ટેલરની દુકાનમાં ડ્રેસિંગ રૂમમાં છૂપો કેમેરાનો પર્દાફાશ

|

Feb 13, 2020 | 5:07 PM

મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં એક લેડિઝ ટેલરની દુકાનમાં ટ્રાયલ રૂમમાં છુપા કેમેરાનો પર્દાફાશ થયો છે. આ દુકાનમાં થતી કરતૂતોનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે એક મહિલા પોતાના કપડા ચેક કરવા માટે ટ્રાયલ રૂમમાં ગઈ હતી. જ્યારે મહિલા કપડા બદલી રહી હતી ત્યારે જ તેની નજર એક છુપા કેમેરા પર પડી. તો કેમેરો જોતા જ મહિલા ભડકી […]

મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં એક લેડિઝ ટેલરની દુકાનમાં ડ્રેસિંગ રૂમમાં છૂપો કેમેરાનો પર્દાફાશ

Follow us on

મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં એક લેડિઝ ટેલરની દુકાનમાં ટ્રાયલ રૂમમાં છુપા કેમેરાનો પર્દાફાશ થયો છે. આ દુકાનમાં થતી કરતૂતોનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે એક મહિલા પોતાના કપડા ચેક કરવા માટે ટ્રાયલ રૂમમાં ગઈ હતી. જ્યારે મહિલા કપડા બદલી રહી હતી ત્યારે જ તેની નજર એક છુપા કેમેરા પર પડી. તો કેમેરો જોતા જ મહિલા ભડકી અને દુકાન માલિક શાહનવાજ હુસેનનો કોલર પકડીને આશિવારા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ ભારતીય મૂળના પ્રિતી પટેલ બાદ ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણમૂર્તિના જમાઈ ઋષિ સુનક બ્રિટનના નાણા પ્રધાન બન્યા

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પોલીસે કલમ 354 વિરુદ્ઘ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે. તો આ તરફ ઘટનાની જાણ થતા જ મનસેના કાર્યકરો પણ દુકાન પર પહોંચી ગયા હતા. તેમણે દુકાન માલિકને સબક શિખવાડીને દુકાનને તાળા લગાવી દીધા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article