TV9ના ડીજીટલ પ્લેટફોર્મ ઉપર, 1 જાન્યુઆરીથી નિહાળો, કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવતી ન્યૂઝ શ્રેણી

|

Dec 31, 2020 | 8:21 PM

ટીવી 9 ગુજરાતી ન્યૂઝ ચેનલના ડીજીટલ પ્લેટફોર્મ ઉપર 2021ના નવા વર્ષથી, કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવતી ન્યૂઝ શ્રેણી પ્રસારીત થશે. ટીવી 9 ડીજીટલ પ્લેટફોર્મ ઉપર નવા વર્ષથી નવી શરૂઆત થઈ રહી છે. વિતેલા વસમા વર્ષ 2020માં વૈશ્વિક કક્ષાએ ફેલાયેલી કોરોનાની મહામારી સામે ખુલ્લો જંગ લડનારા હજ્જારો કોરોના વોરિયર્સની ઉત્તમ કામગીરીને કારણે જ આજે આપણે 2021માં હેમખેમ […]

TV9ના ડીજીટલ પ્લેટફોર્મ ઉપર, 1 જાન્યુઆરીથી નિહાળો, કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવતી ન્યૂઝ શ્રેણી

Follow us on

ટીવી 9 ગુજરાતી ન્યૂઝ ચેનલના ડીજીટલ પ્લેટફોર્મ ઉપર 2021ના નવા વર્ષથી, કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવતી ન્યૂઝ શ્રેણી પ્રસારીત થશે. ટીવી 9 ડીજીટલ પ્લેટફોર્મ ઉપર નવા વર્ષથી નવી શરૂઆત થઈ રહી છે.

વિતેલા વસમા વર્ષ 2020માં વૈશ્વિક કક્ષાએ ફેલાયેલી કોરોનાની મહામારી સામે ખુલ્લો જંગ લડનારા હજ્જારો કોરોના વોરિયર્સની ઉત્તમ કામગીરીને કારણે જ આજે આપણે 2021માં હેમખેમ પ્રવેશી શક્યા છીએ. ટીવી 9ના ડીજીટલ પ્લેટફોમ ઉપર આ જ પ્રકારે, દર મહિને આપની સમક્ષ ન્યૂઝ આધારીત નવી એક શ્રેણી રજૂ કરશે. હવે પછી રજૂ થનારી ન્યૂઝ આધારીત ન્યૂઝ શ્રેણી અંગે આપને સમયાંતરે ટીવી9 ગુજરાતીના ડીજીટલના પ્લેટફોર્મ મારફતે જાણવા મળશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કોરોના વોરિયર્સની કામગીરીને આપના સમક્ષ, આવતીકાલ એટલે કે 1-1-2021થી રોજ સાંજે 4.30 કલાકે ટીવી9 ગુજરાતીના ડીજીટલ પ્લેટફોર્મ યુટ્યુબ અને ફેસબુક ઉપર નિહાળી શકશો.

Next Article