વાડિયા હોસ્પિટલને રાજ્ય સરકાર તરફથી 24 કરોડ અને મહાનગરપાલિકામાંથી 22 કરોડનું ફંડ

|

Jan 14, 2020 | 3:43 PM

વાડિયા હોસ્પિટલ બંધ નહીં થાય, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે બેઠક બાદ કહ્યું, હોસ્પિટલને રાજ્ય સરકાર તરફથી 24 કરોડ અને મહાનગરપાલિકા તરફથી તાત્કાલિક 22 કરોડ રૂપિયા આપવાનો આદેશ આપ્યો. અન્ય સવાલોની વચ્ચે આગામી 8 દિવસમાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક તાકીદની બેઠક યોજાશે. મુખ્યપ્રધાને પહેલ કરી છે કે તેની ખાતરી કરવા માટે કે કોઈ પણ પરિસ્થિતિમાં દર્દીઓને તકલીફ […]

વાડિયા હોસ્પિટલને રાજ્ય સરકાર તરફથી 24 કરોડ અને મહાનગરપાલિકામાંથી 22 કરોડનું ફંડ

Follow us on

વાડિયા હોસ્પિટલ બંધ નહીં થાય, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે બેઠક બાદ કહ્યું, હોસ્પિટલને રાજ્ય સરકાર તરફથી 24 કરોડ અને મહાનગરપાલિકા તરફથી તાત્કાલિક 22 કરોડ રૂપિયા આપવાનો આદેશ આપ્યો. અન્ય સવાલોની વચ્ચે આગામી 8 દિવસમાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક તાકીદની બેઠક યોજાશે. મુખ્યપ્રધાને પહેલ કરી છે કે તેની ખાતરી કરવા માટે કે કોઈ પણ પરિસ્થિતિમાં દર્દીઓને તકલીફ નહીં પડે.

આ પણ વાંચોઃ લાંચ પ્રકરણમાં ફરાર PSI બારોટને પકડવા ACBનું કલોલ-મહેસાણામાં સર્ચ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તો આ તરફ વાડિયા હોસ્પિટલને બચાવવા માટે મનસે પણ મેદાનમાં આવ્યું છે, શર્મિલા ઠાકરે નાયબ મુખ્યપ્રધાન અજિત પવારને મળ્યા અને હોસ્પિટલને બચાવવા કરી અપીલ.

Published On - 3:19 pm, Tue, 14 January 20

Next Article