વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો મેગા સ્ટાર અમિતાભ બચ્ચનનું કેવુ છે ભવિષ્ય?

|

Jan 16, 2021 | 3:59 PM

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ તુલા રાશિ જાતક મેગા સ્ટાર અમિતાભ બચ્ચનનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, શિક્ષણ, નોકરી, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર. અમિતાભ બચ્ચન મેગા સ્ટાર અમિતાભ માટે આગામી વર્ષ ખ્યાતિ અને સાચા સંતોષ બંનેની પ્રાપ્તિનું રહેશે. તેઓ સાથીઓનો આદર મેળવશે અને પુરસ્કારો, પારિતોષિકો મળે. […]

વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો મેગા સ્ટાર અમિતાભ બચ્ચનનું કેવુ છે ભવિષ્ય?

Follow us on

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ તુલા રાશિ જાતક મેગા સ્ટાર અમિતાભ બચ્ચનનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, શિક્ષણ, નોકરી, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર.

અમિતાભ બચ્ચન

મેગા સ્ટાર અમિતાભ માટે આગામી વર્ષ ખ્યાતિ અને સાચા સંતોષ બંનેની પ્રાપ્તિનું રહેશે. તેઓ સાથીઓનો આદર મેળવશે અને પુરસ્કારો, પારિતોષિકો મળે. તેમની મોટાભાગની નાણાકીય બાબતોમાં સારી સ્થિરતા રહેશે. તેમની આસપાસ ની હવામાં પ્રેમ, સૌંદર્ય અને નજાકત રહેશે. જોકે સદીના મહાનાયક અમિતાભના જીવનમાં આગામી વર્ષમાં આકસ્મિક ઘટના આકાર લે અને તે મૉટે ભાગે નાકારાત્મક હોઈ ચાહકોને નિરાશ કરે, ઉદાસ કરે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેમને તેમની ઈચ્છા પ્રમાણેનું જીવન પ્રદાન થાય અને આ વાત માત્ર ફિલ્મ ઉદ્યોગ પુરતી જ માર્યાદિતના રહેતા સમગ્ર જીવનમાં લાગુ પડશે. લક્ષ્મી અને પ્રેમ બંને તેમના ગાળામાં વરમાળા નાખશે. લક્ષ્મી જીવનચક્રને ઉંજણનું કામ કરશે અને પ્રસિદ્ધિ પ્રેમ સ્નેહને ઉત્કટ બનાવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 8:03 am, Wed, 2 December 20

Next Article