મુંબઈ પોલીસે રસ્તાઓ પર કરી નાકાબંધી તો ઠેર ઠેર સર્જાયો ટ્રાફિકજામ, જુઓ VIDEO

|

Sep 26, 2020 | 4:24 PM

દેશમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ મુંબઈમાં નોંધાયા છે. આ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મુંબઈ શહેરમાં ચુસ્ત લોકડાઉનનું પાલન કરાવવા માટે પોલીસ જવાનોને બંદોબસ્તમાં ઉતારવામાં આવ્યા છે. જે પણ લોકો કારણ વગર ઘરની બહાર નીકળી રહ્યાં છે તેમના વાહનોને જપ્ત કરવામાં આવી રહ્યાં છે. પોલીસની નાકાબંધીના લીધે […]

મુંબઈ પોલીસે રસ્તાઓ પર કરી નાકાબંધી તો ઠેર ઠેર સર્જાયો ટ્રાફિકજામ, જુઓ VIDEO
તસવીર પ્રતિકાત્મક છે.

Follow us on

દેશમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ મુંબઈમાં નોંધાયા છે. આ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મુંબઈ શહેરમાં ચુસ્ત લોકડાઉનનું પાલન કરાવવા માટે પોલીસ જવાનોને બંદોબસ્તમાં ઉતારવામાં આવ્યા છે. જે પણ લોકો કારણ વગર ઘરની બહાર નીકળી રહ્યાં છે તેમના વાહનોને જપ્ત કરવામાં આવી રહ્યાં છે. પોલીસની નાકાબંધીના લીધે મુંબઈમાં ઠેર-ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.  જુઓ વીડિયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

 

આ પણ વાંચો :   કોરોના વાઈરસનું જોખમ ઓછું થાય તે માટે રેલવેએ AC ટ્રેનમાં કર્યો મોટો ફેરફાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:32 pm, Mon, 29 June 20

Next Article