મુંબઈના માનખુર્દ ઘાટકોપર લિંકરોડ પર ચાલતી કારમાં કિશોરી ઉપર સામૂહિક બળાત્કાર, પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

|

Sep 20, 2020 | 11:30 PM

મુંબઈના માનખુર્દ ઘાટકોપર લિંક રોડ પર ચાલતી કારમાં એક કિશોરી ઉપર સામૂહિક બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. માનખુર્દ પોલીસ સ્ટેશને સામૂહિક બળાત્કાર મુદ્દે પોક્સો તેમજ અન્ય કલમ હેઠળ ગુન્હો નોંધીને દુષ્કર્મ ગુજારનાર 3 આરોપીને ઝડપી પાડયા છે. પોલીસે પકડેલા ત્રણેય આરોપીઓના 17 ઓગસ્ટ સુધી પુછપરછ અને તપાસ માટે રીમાન્ડ મેળવ્યા છે.   Web Stories […]

મુંબઈના માનખુર્દ ઘાટકોપર લિંકરોડ પર ચાલતી કારમાં કિશોરી ઉપર સામૂહિક બળાત્કાર, પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

Follow us on

મુંબઈના માનખુર્દ ઘાટકોપર લિંક રોડ પર ચાલતી કારમાં એક કિશોરી ઉપર સામૂહિક બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. માનખુર્દ પોલીસ સ્ટેશને સામૂહિક બળાત્કાર મુદ્દે પોક્સો તેમજ અન્ય કલમ હેઠળ ગુન્હો નોંધીને દુષ્કર્મ ગુજારનાર 3 આરોપીને ઝડપી પાડયા છે. પોલીસે પકડેલા ત્રણેય આરોપીઓના 17 ઓગસ્ટ સુધી પુછપરછ અને તપાસ માટે રીમાન્ડ મેળવ્યા છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:35 pm, Tue, 11 August 20

Next Article