મુંબઈમાં મુશળધાર: ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

|

Sep 07, 2019 | 3:15 PM

મુંબઈમાં ફરી મૂશળધાર વરસાદ વરસ્યો છે. સાયન, દાદર, માટુંગા, માહિમ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદ વરસ્યો છે. વસઈ, નાલાસોપારા અને હિન્દમાતા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. આ પણ વાંચો: VIDEO: વેરાવળ અને તાલાળાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી […]

મુંબઈમાં મુશળધાર: ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Follow us on

મુંબઈમાં ફરી મૂશળધાર વરસાદ વરસ્યો છે. સાયન, દાદર, માટુંગા, માહિમ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદ વરસ્યો છે. વસઈ, નાલાસોપારા અને હિન્દમાતા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.

આ પણ વાંચો: VIDEO: વેરાવળ અને તાલાળાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભારે વરસાદને પગલે હિન્દમાતામાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જ્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી હતી. ભારે વરસાદને કારણે હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ છે. મુંબઈ આવતી-જતી ફ્લાઈટ્સ 20 મિનિટ મોડી પડી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article