‘આશિકી’ ફેમ રાહુલ રોય બ્રેન સ્ટ્રોકનો શિકાર, મુંબઈની નાનાવટી હોસ્પિટલમાં દાખલ

|

Nov 29, 2020 | 8:37 PM

1990માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘આશિકી’થી રાતોરાત સ્ટાર બનેલા અભિનેતા રાહુલ રોય કારગિલમાં ફિલ્મ ‘LAC- લિવ ધ બેટલ’ની શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોકનો શિકાર થયા છે અને હાલમાં સારવાર માટે મુંબઈના નાનાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ 54 વર્ષીય અભિનેતા રાહુલ રોયને 7 દિવસ પહેલા કારગિલમાં શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને […]

આશિકી ફેમ રાહુલ રોય બ્રેન સ્ટ્રોકનો શિકાર, મુંબઈની નાનાવટી હોસ્પિટલમાં દાખલ

Follow us on

1990માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘આશિકી’થી રાતોરાત સ્ટાર બનેલા અભિનેતા રાહુલ રોય કારગિલમાં ફિલ્મ ‘LAC- લિવ ધ બેટલ’ની શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોકનો શિકાર થયા છે અને હાલમાં સારવાર માટે મુંબઈના નાનાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ 54 વર્ષીય અભિનેતા રાહુલ રોયને 7 દિવસ પહેલા કારગિલમાં શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને તેમને શ્રીનગરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 28-29 નવેમ્બર દરમિયાન મુંબઈની નાનાવટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article