મહારાષ્ટ્રની સત્તાનો જંગ, સંજ્ય રાઉતે કહ્યું કે CM તો શિવસેનાનો જ બનશે

|

Nov 05, 2019 | 12:37 PM

મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરીણામ બાદ સત્તાને લઈને પેચ ફસાયો છે. શીવસેના સીએમ પદની માગણી કરી રહી છે. આ માટે ફરીથી સંજય રાઉતે નિવેદન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું કે સીએમ તો શિવસેનાનો જ બનશે. જેને લઈને ફરીથી રાજનીતિ ગરમાઈ છે.  ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રીના પદને લઈને ખેંચતાણ જોવા મળી રહી છે. શીવસેના કોઈપણ રીતે સીએમ […]

મહારાષ્ટ્રની સત્તાનો જંગ, સંજ્ય રાઉતે કહ્યું કે CM તો શિવસેનાનો જ બનશે

Follow us on

મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરીણામ બાદ સત્તાને લઈને પેચ ફસાયો છે. શીવસેના સીએમ પદની માગણી કરી રહી છે. આ માટે ફરીથી સંજય રાઉતે નિવેદન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું કે સીએમ તો શિવસેનાનો જ બનશે. જેને લઈને ફરીથી રાજનીતિ ગરમાઈ છે.  ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રીના પદને લઈને ખેંચતાણ જોવા મળી રહી છે. શીવસેના કોઈપણ રીતે સીએમ પદ સાથે સમાધાન કરવા માટે તૈયાર નથી તે સંજય રાઉતના નિવેદન બાદ જાણવા મળી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

 

આ પણ વાંચો : અયોધ્યા મામલે આગામી સપ્તાહમાં આવશે ચૂકાદો, ગુજરાતમાં ચુસ્ત બંદોબસ્ત તો ઈન્ટરનેટ પર લાગી શકે છે પ્રતિબંધ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article