મુંબઈના ખારા વિસ્તારમાં જર્જરીત ઈમારત ધરાશાયી, જુઓ VIDEO

|

Sep 24, 2019 | 12:08 PM

મુંબઈના ખાર રોડ વિસ્તારમાં પાંચ માળની રહેણાંક ઈમારતનો એક ભાગ તૂટી પડવાની ઘટના બની હતી. આજે બપોરે બનેલી આ ઘટના બાદ અફરાતફરી મચી ગઈ હતી. ઘટના બનતા જ ઈમારતને ખાલી કરાવવવામાં આવી હતી. પોલીસ, અગ્નિશામક દળ તથા NDRFની ટૂકડીના જવાનોએ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી જઈને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈમારતનો ભાગ ધરાશાયી થવાની ઘટનામાં 10 […]

મુંબઈના ખારા વિસ્તારમાં જર્જરીત ઈમારત ધરાશાયી, જુઓ VIDEO

Follow us on

મુંબઈના ખાર રોડ વિસ્તારમાં પાંચ માળની રહેણાંક ઈમારતનો એક ભાગ તૂટી પડવાની ઘટના બની હતી. આજે બપોરે બનેલી આ ઘટના બાદ અફરાતફરી મચી ગઈ હતી. ઘટના બનતા જ ઈમારતને ખાલી કરાવવવામાં આવી હતી. પોલીસ, અગ્નિશામક દળ તથા NDRFની ટૂકડીના જવાનોએ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી જઈને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈમારતનો ભાગ ધરાશાયી થવાની ઘટનામાં 10 વર્ષનો એક છોકરો તૂટી પડેલા ભાગમાં સીડી પર ફસાઈ ગયો હતો. જેને બચાવી લેવામાં આવ્યો હતો અને ગ્રીન કોરિડોર મારફતે તેને હોસ્પિટલ ખસેડાયો હતો.

આ પણ વાંચો: VIDEO: સલમાન ખાનની ગ્રાન્ડ એન્ટ્રી, ‘બિગ બોસ’ લોન્ચમાં મચાવી ધૂમ

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article