સોશીયલ મીડીયા પર કોઈ પણ મહીલા વિરુદ્ધ અભદ્ર કોમેન્ટ કરવા પર આ કલમ હેઠળ નોંધાય શકે છે કેસ, જાણો વિગતવાર

ઓશિવારા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સંજય બેંડેલેએ જણાવ્યું હતું કે આરોપીની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

સોશીયલ મીડીયા પર કોઈ પણ મહીલા વિરુદ્ધ અભદ્ર કોમેન્ટ કરવા પર આ કલમ હેઠળ નોંધાય શકે છે કેસ, જાણો વિગતવાર
મુંબઈપોલીસે કરી એક વ્યક્તિની ધરપકડ (સાંકેતીક તસવીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 9:06 PM

મુંબઈની ઓશિવારા પોલીસે (Mumbai Police Arrest Men) સોશિયલ મીડિયા પર પોતાની પૂર્વ પત્નીની જાતીય સતામણી કરવા બદલ 27 વર્ષના યુવકની ધરપકડ કરી છે. યુવક પર તેની પૂર્વ પત્નીને સોશિયલ મીડિયા (Sexually Harassment) પર હેરાન કરવાનો આરોપ છે. પોલીસનું કહેવું છે કે તે છૂટાછેડાને કારણે તેની પૂર્વ પત્નીથી ગુસ્સે હતો. આ કારણોસર, તે સતત તેને સોશિયલ મીડિયા પર ફોલો કરીને પરેશાન કરતો હતો. પોલીસે આરોપી પાસેથી એક લાખ રૂપિયાની કિંમતનો ફોન અને સિમકાર્ડ જપ્ત કર્યું છે.

પોલીસને આ ફોન અને સિમનો અપરાધ માટે ઉપયોગ થયો હોવાની શંકા છે. તેને તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે. ઓશિવારા પોલીસે કહ્યું કે 23 વર્ષીય ફેશન ડિઝાઇનરે આ સપ્તાહની શરૂઆતમાં તેના પૂર્વ પતિ વિરુદ્ધ (FIR Against Husband) FIR નોંધાવી હતી. તેણીએ ફરિયાદમાં કહ્યું હતું કે તેનો ભૂતપૂર્વ પતિ સોશિયલ મીડિયા (Social Media) પર તેના ચરિત્ર વિશે ખોટી અફવાઓ ફેલાવી રહ્યો છે. તે સતત તેની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર અશ્લીલ ટિપ્પણીઓ કરી રહ્યો છે.

 સોશિયલ મીડિયા પર પૂર્વ પત્નીનો પીછો કર્યો

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે તેની આરોપી સાથે પાંચ વર્ષ પહેલા કોલેજમાં મુલાકાત થઈ હતી. એકબીજાના પ્રેમમાં પડ્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા. પરંતુ તે પછી બંને વચ્ચે ઝઘડા શરૂ થયા. આરોપીએ તેની સાથે નાની નાની બાબતોમાં મારપીટ કરવાનું શરૂ કર્યું. યુવતીએ જણાવ્યું કે તેના કારણે માર્ચ 2020 માં તેની પાસેથી છૂટાછેડા લીધા હતા.

યુવતીનો આરોપ છે કે છૂટાછેડા બાદ પણ તેનો પૂર્વ પતિ તેને સતત પરેશાન કરી રહ્યો હતો. તે સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ અશ્લીલ ટિપ્પણીઓ કરતો હતો. તેણે લાંબા સમય સુધી તેની અવગણના કરી. પરંતુ આ પછી પણ, તે સતત તેને સોશિયલ મીડિયા પર ફોલો કરી રહ્યો હતો. નિરાશ થઈને તેણે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું.

આરોપીને એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે

ઓશિવરા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સંજય બેન્ડેલેએ જણાવ્યું હતું કે આરોપીની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. ઇલેક્ટ્રોનિક માધ્યમથી અશ્લીલ સામગ્રી મોકલવા બદલ આઈપીસીની કલમ 354 (ડી) (પીછો કરવા માટે), 509 (કાર્ય, શબ્દ અથવા હાવભાવ દ્વારા અપમાન કરવા માટે) અને આઈટી એક્ટની કલમ 67A હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

આ પણ વાંચો :  Maharashtra : પરમબીર સિંહ ક્યાં છે ? રશિયા ભાગી જવાની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ આપ્યો આ જવાબ

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">