મુંબઈમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ,દરીયામાં હાઈ ટાઈડની શક્યતાઓ

|

Jul 04, 2020 | 9:43 AM

મહારાષ્ટ્રમાં સતાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયુ છે.મુંબઈમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.આ સાથે હજુ પણ  મુંબઈમાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરિયામાં હાઈ ટાઈડની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.મુંબઈવાસીઓને દરિયાકીનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.મુંબઈના ઠાણે, મીરા- ભાયંદર, કલ્યાણ-ડોમ્બિવલી,નવી મુંબઈમાં સતત વરસાદ જોવા […]

મુંબઈમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ,દરીયામાં હાઈ ટાઈડની શક્યતાઓ
http://tv9gujarati.in/mumbai-ma-vaheli-swar-thi-varsad/ ‎

Follow us on

મહારાષ્ટ્રમાં સતાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયુ છે.મુંબઈમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.આ સાથે હજુ પણ  મુંબઈમાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરિયામાં હાઈ ટાઈડની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.મુંબઈવાસીઓને દરિયાકીનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.મુંબઈના ઠાણે, મીરા- ભાયંદર, કલ્યાણ-ડોમ્બિવલી,નવી મુંબઈમાં સતત વરસાદ જોવા મળી રહ્યો છે.

 

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Next Article