મુંબઈમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી,જાણો ક્યાં અપાયું ઓરેન્જ અને રેડ એલર્ટ

મુંબઈમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી,જાણો ક્યાં અપાયું ઓરેન્જ અને રેડ એલર્ટ
http://tv9gujarati.in/mumbai-ma-aaje-a…ge-ane-red-alert/

મુંબઈમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અતિભારે વરસાદની આગાહીનાં પગલે મુંબઇ, થાણે, પાલઘરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે કે રાયગઢ અને રત્નાગીરી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati