મુંબઈ એરપોર્ટ કૌભાંડમાં મોટી કાર્યવાહી, CBIએ GVK ગ્રુપ અને એરપોર્ટ ઓથોરિટીની વિરૂદ્ધ ફરિયાદ નોંધી

|

Sep 26, 2020 | 3:57 PM

મુંબઈ એરપોર્ટ કૌભાંડમાં GVK ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન અને તેમના પુત્ર સામે ફરિયાદ નોંધાઈ છે. ચેરમેન જી.વૈંકટ કૃષ્ણા રેડ્ડી અને તેના પુત્ર સામે CBIએ ફરિયાદ દાખલ કરી છે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડેવલપમેન્ટમાં 705 કરોડનું કૌભાંડ હોવાનો આરોપ છે. CBIએ દાખલ કરેલી ફરિયાદમાં એરપોર્ટ ઓથોરિટીના અધિકારી સહિત અન્ય લોકોના પણ નામ સામેલ છે. Web Stories View […]

મુંબઈ એરપોર્ટ કૌભાંડમાં મોટી કાર્યવાહી, CBIએ GVK ગ્રુપ અને એરપોર્ટ ઓથોરિટીની વિરૂદ્ધ ફરિયાદ નોંધી

Follow us on

મુંબઈ એરપોર્ટ કૌભાંડમાં GVK ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન અને તેમના પુત્ર સામે ફરિયાદ નોંધાઈ છે. ચેરમેન જી.વૈંકટ કૃષ્ણા રેડ્ડી અને તેના પુત્ર સામે CBIએ ફરિયાદ દાખલ કરી છે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડેવલપમેન્ટમાં 705 કરોડનું કૌભાંડ હોવાનો આરોપ છે. CBIએ દાખલ કરેલી ફરિયાદમાં એરપોર્ટ ઓથોરિટીના અધિકારી સહિત અન્ય લોકોના પણ નામ સામેલ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:34 am, Thu, 2 July 20

Next Article