અમીર ભીખારી! પોલીસને એક ભીખારીના ઘરમાંથી એટલા રૂપિયા મળ્યા કે ગણતરી કરતા કરતા આખી રાત નીકળી ગઈ, જુઓ VIDEO

|

Oct 07, 2019 | 3:55 PM

તમને સવાલ થશે કે લખપતિ છે તો પછી ભીખારી કઈ રીતે આજ સવાલ મુંબઈ પોલીસને પણ થયો, જ્યારે તેમણે ભીખારીના ઘરમાં તપાસ કરી. મુંબઈમાં ગોવંડી સ્ટેશન નજીક શુક્રવારે એક ભીખારીનું મોત થઈ ગયું. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય […]

અમીર ભીખારી! પોલીસને એક ભીખારીના ઘરમાંથી એટલા રૂપિયા મળ્યા કે ગણતરી કરતા કરતા આખી રાત નીકળી ગઈ, જુઓ VIDEO

Follow us on

તમને સવાલ થશે કે લખપતિ છે તો પછી ભીખારી કઈ રીતે આજ સવાલ મુંબઈ પોલીસને પણ થયો, જ્યારે તેમણે ભીખારીના ઘરમાં તપાસ કરી. મુંબઈમાં ગોવંડી સ્ટેશન નજીક શુક્રવારે એક ભીખારીનું મોત થઈ ગયું.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પોલીસ જ્યારે ભીખારીના ઘરે તપાસ માટે પહોંચી તો તેની સંપત્તિ જોઈને દંગ રહી ગઈ. ભીખારીની ઓરડીમાંથી પોલીસને એટલા બધા સિક્કા મળ્યા કે તેને ગણવામાં આખી રાત નીકળી ગઈ. 6 કલાક સુધી પોલીસના કર્મચારીઓ ભીખારીએ એકઠા કરેલા સિક્કાની ગણતરી કરતા રહ્યા. અંદાજિત 1.77 લાખ રૂપિયાના સિક્કા પોલીસને ભીખારીની ઓરડીમાંથી મળી આવ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ઉપરાંત પોલીસ તપાસ દરમિયાન ભીખારીના ઘરમાંથી 8.77 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ પણ મળી આવી. આ ભીખારીએ પાનકાર્ડ, આધાર કાર્ડ અને સિનિયર સિટિઝન કાર્ડ પણ બનાવી રાખ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article