મરાઠા અનામત મુદ્દે મુખ્ય પ્રધાન ફડણવીસે આજે બોલાવી સર્વદલીય બેઠક

|

Nov 29, 2018 | 8:53 AM

મરાઠા અનામત મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ભાજપ સરકાર એક્શનમાં આવી છે. જેના માટે મહારાષ્ટ્ર સરકાર મક્કમ પગલાં ભરી રહી છે. આ પણ વાંચો:  જાણો કેમ કહેવાય છે 26/11 મુંબઈ અટેકની પીડિતાને ‘કસાબની બેટી’ 29 નવેમ્બરના અનામતના મુદ્દે મહારાષ્ટ્ર વિધાનસભામાં ખરડો રજૂ કરવામાં આવશે અને જેના પર કાયદો બનાવવામાં આવશે. Web Stories View more આજનું રાશિફળ […]

મરાઠા અનામત મુદ્દે મુખ્ય પ્રધાન ફડણવીસે આજે બોલાવી સર્વદલીય બેઠક
Maharshta Vidhan sabha_tv9

Follow us on

મરાઠા અનામત મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ભાજપ સરકાર એક્શનમાં આવી છે. જેના માટે મહારાષ્ટ્ર સરકાર મક્કમ પગલાં ભરી રહી છે.

આ પણ વાંચો:  જાણો કેમ કહેવાય છે 26/11 મુંબઈ અટેકની પીડિતાને ‘કસાબની બેટી’

29 નવેમ્બરના અનામતના મુદ્દે મહારાષ્ટ્ર વિધાનસભામાં ખરડો રજૂ કરવામાં આવશે અને જેના પર કાયદો બનાવવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ માટે મહારાષ્ટ્ર વિધાનસભાએ 29 અને 30 નવેમ્બરના વિશેષ સત્ર બોલાવ્યું છે. જે પહેલાં આજે મુખ્ય પ્રધાન ફડણવીસે સર્વદલીય બેઠક બોલાવી છે.

[yop_poll id=”17″]

 

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:27 am, Tue, 27 November 18

Next Article