બિસ્માર રસ્તાઓથી પરેશાન થઈને ખુદ ગણેશજીએ જ પુર્યા ખાડા! જુઓ VIDEO

|

Sep 01, 2019 | 4:18 AM

વરસાદ બાદ મુંબઇના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા છે. બે દિવસ બાદ ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) કાર્યકર્તાઓએ અનોખો વિરોધ કર્યો. MNSના એક કાર્યકર્તાએ ગણપતિનું સ્વરૂપ ધારણ કરીને ખાડાઓ પૂર્યા હતા. આ પણ વાંચો: સ્વિસ બેન્કમાં કેટલા ભારતીયોએ છુપાવ્યુ છે કાળુનાણુ? આજે થશે સૌથી મોટો ખુલાસો Web Stories View more જલદી […]

બિસ્માર રસ્તાઓથી પરેશાન થઈને ખુદ ગણેશજીએ જ પુર્યા ખાડા! જુઓ VIDEO

Follow us on

વરસાદ બાદ મુંબઇના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા છે. બે દિવસ બાદ ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) કાર્યકર્તાઓએ અનોખો વિરોધ કર્યો. MNSના એક કાર્યકર્તાએ ગણપતિનું સ્વરૂપ ધારણ કરીને ખાડાઓ પૂર્યા હતા.

આ પણ વાંચો: સ્વિસ બેન્કમાં કેટલા ભારતીયોએ છુપાવ્યુ છે કાળુનાણુ? આજે થશે સૌથી મોટો ખુલાસો

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

મનસેનો આરોપ છે કે રાજ્યના લોક નિર્માણ વિભાગ અને MMRDA ખાડાઓ પૂરવા માટે ગંભીર નથી. મુંબઇના કેમ્પ નંબર 3ના ઉડાન પુલના પ્રવેશ દ્વારની પાસે મનસેના કાર્યકર્તાઓએ આંદોલન કર્યું. જેમાં ગણપતિ અને મૂષક ખાડાઓ પૂરતા નજરે ચઢ્યા હતા. ગણપતિ બનેલા MNS કાર્યકર્તાએ જણાવ્યુ કે બે દિવસ પછી મારૂ આગમન થવાનું છે તો પણ પ્રશાસન ગંભીર નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article